SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 5 'B શ્રી ઓઘ- (હવે પ્રાકૃતમાં કેટલીક ગ્લાનવિધિ બતાવે છે.). નિર્યુક્તિ જો ત્યાં બીજી વસતિ હોય, તો ગ્લાનને તે બીજી વસતિમાં રાખવો. (ગચ્છ સાથે ભેગો, એક જ વસતિમાં ન રાખવો.). જો બીજી વસતિ ન હોય તો પછી તે જ વસતિમાં એક બાજુ પડદો કરવો. (એ પડદાની પાછળ ગ્લાન રાખવો.) બારણા | ૧૨૫ IT બે કરી દેવા, જે બારણા વડે ગ્લાન નિર્ગમન-પ્રવેશ કરે, તે દ્વાર વડે બીજા સાધુઓ ન નીકળે. હા ! એ બારણામાંથી ગ્લાનના - પ્રતિચારક=વૈયાવચ્ચીને જવા-આવવાની છૂટ. જ આ રીતે ત્યાં સુધી એ સ્થાનમાં રહે, જયાં સુધી ત્યાંથી નીકળી જવા માટે સાથે સહાય તરીકે ન મળે. અને ત્યાં સુધી ભા.-૨૦ IF યોગવૃદ્ધિ કરે, અર્થાત્ જે નવકારશી કરતો હોય તે પૌરુષી કરે... એ રીતે વધે. મા જે અશિવગૃહીત સાધુ હોય, તે જયારે સ્વસ્થ થઈ જાય, ત્યારે બધા નીકળે. હવે જો તે કાળ કરે તો તેના બધા ઉપકરણ જ પરઠવી દેવા અને પછી ત્યાંથી જતા રહેવું. પણ તે મૃત્યુ પણ ન પામે અને સાજો પણ ન થાય (અને ત્યાંથી નીકળવાની બધી વ્યવસ્થા ગચ્છને મળી જાય) તો | પોતાના જ કાર્યના પ્રતિબંધને કારણે ત્યાં જ રોકાનારા બીજા સાંભોગિકોની પાસે એ ગ્લાનને મૂકી દે. જો તેઓ ન હોય તો અન્યસાંભોગિકો પાસે, તે ન હોય તો પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલો પાસે મૂકે. તેઓ ન ઈચ્છે તો બળજબરી કરીને પણ તેમની પાસે ગ્લાનને મૂકવો. તેઓ દેવકુલો = ચૈત્યોનો ભોગ કરતા હોય છે (અર્થાત્ ચૈત્યવાસી હોય છે, તેઓ ન હોય તો સારૂપિકસિદ્ધપુત્રોની પાસે મૂકવો. (આ બે જણ સંસારી પણ નહિ અને સાધુ પણ નહિ એવા વિશેષ પ્રકારના છે. તેઓ પ્રાચીનકાળમાં વળ ૧૨૫ છે. = = = = = "fs
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy