________________
શ્રી ઓઘનિર્યુક્તિ
11 928 11
मा
મ
म
or
મ
भ
ત
જ શી રીતે ? કે જ્યાં ગ્લાનને મૂકીને જઈ શકાય.
સમાધાન : તેઓને ત્યાં રોકાઈ જવાનું ગાઢ કારણ આવી પડ્યું હોવાથી તેઓ ત્યાં જ રોકાવાના હોય તો ત્યાં આ ગ્લાનને મૂકી આ ગચ્છ નીકળી શકે.
પ્રશ્ન : પણ ધારો કે આવો ત્યાં રહેનાર સાંભોગિક ગચ્છ ન મળે તો ?
સમાધાન : તો પછી ત્યાં રોકાનારા અસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા) સંવિગ્ન ગચ્છમાં એ ગ્લાનને મૂકી દેવો. પ્રશ્ન ઃ તેઓ પણ ન હોય તો ?
સમાધાન : તો પછી દેવકુલિકો ચૈત્યવાસી શિથિલ સાધુઓના ગ્રુપમાં એ ગ્લાનને મૂકી દેવો.
પ્રશ્ન : પણ તેઓ ના પાડે તો ? અનિચ્છા દર્શાવે તો ?
સમાધાન ઃ તેઓ ન ઇચ્છે, તો બળજબરી કરીને પણ ત્યાં ગ્લાનને મૂકવો.
પ્રશ્ન : પણ ધારો કે આવા દેવકુલિકો પણ ત્યાં ન હોય તો ?
સમાધાન : તો પછી વ્રતધારી શ્રાવક કે વ્રતરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને ત્યાં ગ્લાનને મૂકી ગચ્છે નીકળી જવું.
પ્રશ્ન : તેઓ પણ ભાગી ગયા હોય, ન હોય તો ?
સમાધાન ઃ તો જે ભદ્રકપરિણામી મિથ્યાર્દષ્ટિ શય્યાતર હોય, તેને ત્યાં ગ્લાનને મૂકી દેવો.
रूस
vi
भ
1]
ᄆ
आ
म
हा
ભા.-૨૦
|| ૧૨૪ ॥