________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૧૨૩
j
सिं बलावि ओवेडिज्जइ, तेसिं देवकुलाणि भुज्जंति, सारूविअसिद्धपुत्ताणं, तेसिं असति सावगाणं उवणिक्खिप्पति, पच्छा सेज्जायरेसु अहाभद्दगेसु वा एवं ठविज्जइ, ताहे वच्चति ॥
37
ચન્દ્ર. : જ્યારે અશિવસ્થાનમાં ગ્લાનાદિ પ્રતિબંધથી રોકાઈ જવું પડે, ત્યારે બીજા પણ કયા કાર્યો કર્તવ્ય છે ? તે બતાવવા માટે કહે છે.
ભાષ્ય - ૨૦ : ટીકાર્થ : શિવકાળમાં જે તપ વગેરે અભિગ્રહો તે સાધુઓ કરતા હોય, અશિવકાળમાં તે અભિગ્રહોની Æ વૃદ્ધિ કરવી. અર્થાત્ ઉપવાસના અભિગ્રહવાળો છઠ્ઠ કરે...
હવે જો ગ્લાન મૃત્યુ પામે તો શું વિધિ કરવી ? એ બતાવે છે કે તે મૃત્યુ પામે તો તેના ઉપકરણોનો ત્યાગ કરવો. (શિવકાળમાં મૃત્યુ પામે, તો મૃતના ઉપકરણો બીજા સાધુઓ વાપરી શકતા. પણ અશિવકાળ હોવાથી એના વસ્ત્રો વાપરવામાં જોખમ દેખાય છે.)
હવે ધારો કે તે ગ્લાન મૃત્યુ નથી પામ્યો અને બીજી બાજુ અશિવને કારણે વિહાર કરવાનો અવસર પણ આવી ગયો તો શું કરવું ? એ હવે બતાવે છે કે જે ગચ્છોની તમામ સામાચા૨ી આપણી સામાચા૨ી જેવી જ હોય, તેવા ત્યાં રહેલા ગચ્છમાં આ ગ્લાન સાધુને મૂકી, આ ગચ્છે ત્યાંથી નીકળી જવું.
પ્રશ્ન : પણ અશિવ વખતે તો બધા જ ગચ્છ નીકળી જવાના ને ? તો બીજા સાંભોગિક ગચ્છો ત્યાં રહેનારા મળવાના
मो
स्स
भ
| 31
T
B
आं
મ
ભા.-૨૦
|| ૧૨૩॥