________________
6
શ્રી ઓઘનિર્યુક્તિ
'=
/ ૧૨૧
=
=
$
ભા.-૨૦
મળે તો એ ઘરવાળાઓની આંખમાં આંખ ન મીલાવવી.
અહીં એક વાત ખ્યાલ રાખવી કે વતુર્વર્નના એમ જે કહ્યું છે તેમાં ‘વિગઈ વગેરે ચાર વસ્તુનો ત્યાગ કરવો’ એ એક અર્થ તો થાય જ. એ ઉપરાંત ‘ત્યાં દેવીના જે ચાર ભાંગા બતાવ્યા છે, તે ચાર ભાંગાઓમાં ક્ષેત્રનો ત્યાગ કરવો' એ અર્થ પણ આ શબ્દનો સમજી લેવો.
(આ જ વાત હવે પ્રાકૃત ભાષામાં કરે છે. એમાં થોડીક વિશેષ બાબતો પણ જણાવશે.)
જે સાધુ ઉદ્વર્તન કે પરાવર્તન (પડખા ફેરવવા વગેરે) કરે તે હાથની વચ્ચે વસ્ત્રને રાખીને પછી ઉદ્વર્તન કે પરાવર્તન , | કરે, આ બધું કર્યા બાદ માટી વડે હાથ ધુએ. તથા જે સાધુ ગભરાતો ન હોય, તે જ ત્યાં આચાર્ય વડે કહેવા યોગ્ય છે કે “મુનિ! તું અહીં ગ્લાન પાસે રહે.”
ખરેખર તો જે વૈયાવચ્ચાદિ ધર્મમાં શ્રદ્ધાવાળો સાધુ હોય તે પોતાની મેળે જ ગુરુને કહે કે, “હું અહીં રહીશ.” (ગુરુએ એને સૂચન કરવું જ ન પડે.)
वृत्ति : प्रतिबन्धस्थाने सति कर्त्तव्यान्तरप्रदर्शनायाह - ओ.नि.भा. : पुव्वाभिग्गहवुड्डी विवेग संभोइएसु निक्खिवणं ।
तेऽविअ पडिबंधठिआ इयरेसु बला सगारदुगं ॥२०॥
R
=
૬
-
વી ૧૨૧
*
E
|