________________
શ્રી ઓધ
कुलेषु अशिवेन भक्तं ग्राह्यं, तदभावे दृष्टिं दृष्टिसंपातपरिहारः । નિર્યુક્તિ
आह-चतुर्वर्जनेत्युक्तं तत्र भङ्गका अपि गृह्यन्त इति । जोऽवि तं उवत्तेइ वा परियत्तेइ वा सो हत्थस्स अंतरे वत्थं
दाऊण ताहे उवत्तेति वा परियत्तेइ वा । उवत्तेऊण हत्थे मट्टियाए धोवइ । जो न बीहिज्जा सो तत्थायरिएण भणियव्वो ૧૨૦ |
जहा अज्जो तुमं वसाहि त्ति । जो धम्मसद्धिओ साहू सो अप्पणा चेव भणइ-अहं वसामि ।
ચન્દ્ર.: હવે ગ્લાનનું પડખું બદલવું...વગેરે વિધિ દેખાડવા ગાથા કહે છે.
ભાષ્ય - ૧૯ : ટીકાર્થ : એના પડખા બદલવા, (ડાબા કે જમણા પડખે રહેલાને જમણા કે ડાબા પડખે કરવો-ફેરવવો તે) મળ વગેરેની શુદ્ધિ કરવી વગેરે કાર્યો ડરપોક સાધુને ન સોંપવા.
ભો.-૧૯ ‘નિર્લેપ’ વગેરે બાબત ઉપલક્ષણ છે, એટલે આ પણ સમજી લેવું કે દિવસે કે રાત્રે તેની પાસે ન રહેવું. પ્રશ્ન : તો પછી કોણ કરે ?
સમાધાન : જે નિર્ભય હોય, તે સાધુ પોતાની મેળે જ આ બધું કરવા લાગે. કદાચ એ સાધુને આ બધું કરવાનો ક્ષયોપશમ ન થાય તો ગુરુ એને આ કાર્ય માટે જોડે તથા આ ઉદ્વર્તનાદિ ક્રિયાઓ ગ્લાનનું શરીર અને પોતાના હાથ વચ્ચે દા વસ્ત્ર રાખવાપૂર્વક જ કરવી. પોતાનો હાથ ગ્લાનના શરીરને સીધો સ્પર્શ ન થવો જોઈએ.
તથા અશિવ વડે અગૃહીત કુલોમાં = ઘરોમાં જ ગોચરી લેવી. જો બધા ઘરો અશિવવાળા હોય. અશિવરતિ ધર ન Hi ૧૨૦II.
ओ