SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ || ૧૧૮ ॥ ur मो ᄇ भ " T પહેલેથી ગ્લાન હોય, અથવા તો ઉપદ્રવ કરનાર દેવતા વડે કોઈક સાધુ ગ્રહણ કરાયો હોય, અથવા તો રસ્તાઓ ચોક્ખા ન હોય (કાદવ-કીચડાદિને કારણે વિહારનો રસ્તો સ્પષ્ટ ન હોય.) હવે આ બધા કારણસર જો નીકળી ન શકાય તો તે અશિવવાળા સ્થાનમાં યતનાપૂર્વક રહેવું. પ્રશ્ન : એ યતના શું છે ? સમાધાન : આ ચાર વસ્તુ છોડી દેવી. (૧) દશેય પ્રકારની વિગઈઓ (૨) મીઠું (૩) લોખંડ (૪) દશીવાળું વસ્ત્ર. તથા જે ઘરો અશિવ વડે ગ્રહણ કરાયા હોય તેમાં આહાર-પાણી ન લેવા. હવે જો બધા જ ઘરો અશિવવાળા હોય તો પછી ત્યાં ગોચરી લેવા જવું, પણ કોઈની સાથે આંખો ન મીલાવવી. મોઢું નીચું રાખીને ગ્રહણ કરવું તથા આમતેમ - આજુબાજુ દૃષ્ટિપાત કરવો નહિ. ગાથામાં વડવળયું શબ્દ છે. તેનો સમાસ એ કે વિગઈ વગેરે ચાર વસ્તુઓનો ત્યાગ. અથવા તો ચાર ભાંગાઓમાં (ગૃહીપ્રાન્ત - સંયત ભદ્રક વગેરે...) ક્ષેત્રનો ત્યાગ કરવો. હવે ધારો કે ગ્લાન સાધુના કારણે ત્યાં રોકાવું પડે તો ગ્લાનની વિધિ શું ? તે કહે છે કે ગ્લાનનો ઉપાશ્રય જુદો રાખવો. આ ગ્લાનવિધિ જ સ્પષ્ટ દર્શાવે છે. જે સાધુ અશિવથી ઝડપાયેલો હોય, તેને દૂર રાખવો અને દૂર રહેલા તેને ત્રણ પરંપરા વડે ભોજન આપવું. તે આ I[ HIT י स्थ | T ભા.૧૭-૧૮ व ओ H મૈં ॥ ૧૧૮ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy