________________
શ્રી ઓઘ- ચા દિપ્રાના રૂત્યવિપુ મy “વીસુ ૩વરૂપ 'ત્તિ સ્નાનવિધિ , વિશ્વમેનોપાશ્રય:-શ્રય: ર્તવ્ય રૂત્વર્થઃ નિર્યુક્તિ . जो संजतो असिवेण गहिओ होज्जा, तस्स दूरट्ठियस्स भत्तं तिपरंपरेण दिज्जइ । 'तिपरंपराभत्तं 'ति, त्रयाणां परम्परा
" त्रिपरम्परा, १५भक्तं आहारः, तद् एको गृह्णाति द्वितीयश्चानयति तृतीयोऽवज्ञया ददातीत्यर्थः । अवधूतम्-अवज्ञातं, जहा / ૧૧૬ ||
अवधूता नासति ।
ચન્દ્ર. : એમાં સૌ પ્રથમ તો તે અશિવ કરનાર દેવતા કેવો હોય ? એ દર્શાવે છે. ભાષ્ય - ૧૭: ગાથાર્થ : (૧) સાધુ પર ભદ્રિક (૩) ઉભય ભદ્રિક
ભા.૧૭-૧૮ (૨) ગૃહસ્થ પર ભદ્રિક (૪) ઉભય પ્રાંત એ ૪ પ્રકાર છે. એમાં ચાર વસ્તુનો ત્યાગ કરવો. જુદો ઉપાશ્રય કરવો અને ત્રણ પરંપરા વડે (ગ્લાનને) ભોજન આપવું.
ભાષ્ય - ૧૮ : ગાથાર્થ : “ચારનો ત્યાગ’ એમ જે કહ્યું છે તે આ પ્રમાણે – અશિવમાં દશીવાળું વસ્ત્ર, લોખંડ, મીઠું ૫ અને વિગઈઓ છોડી દેવી.
ટીકાર્થ : (૧) કોઈકે દેવતા એવી છે કે જે સાધુઓ પ્રત્યે ભદ્રક છે, પણ ગૃહસ્થો પ્રત્યે કોપિત છે. (૨) બીજી એવી ) છે કે ગૃહસ્થો પ્રત્યે કોમળ છે, સાધુઓ પ્રત્યે કોપિત છે. (૩) ત્રીજી બે ય પ્રત્યે ભદ્રક છે. (૪) ચોથી બે ય પ્રત્યે પ્રાન્ત =
વ ૧૧૬ ||