SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ | ભા. ૧૭-૧૮ શ્રી ઓઘ-ય હવે અક્ષરાર્થ બતાવીએ છીએ. નિર્યુક્તિ અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન એ અતિશય કહેવાય. નિમિત્ત એટલે ભવિષ્યકાલીન ઘટનાઓના જ્ઞાનનું કારણ એવો ગ્રન્થ. તેનું ગ્રહણ આચાર્ય સ્વયં કરે, અથવા તો યોગ્ય | ૧૧૪ શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણાવડાવે. » બાર, અગ્યાર...એક વર્ષ છ મહિના, બાકી હોય ત્યારે પણ ખબર ન પડી. છેક અશિવ થઈ ગયું. તો ત્યારે પણ " બધાએ નીકળી જવું. પ્રશ્ન : જો આ રીતે બધા સાધુઓ અશિવમાં પણ એક સાથે જ વિહાર કરે છે, તો અશિવના કારણે એકાકી થવાનો મ/ પ્રસંગ તો આવ્યો જ નહિ ને ? | સમાધાન : અશિવ કરનારા દેવતા વડે કોઈ સાધુ ગ્લાન કરાયો, અથવા તો અશિવપૂર્વે એની મેળે જ કોઈ સાધુ ગ્લાન હોય, તો એના કારણે બધા સાધુઓ નીકળી ન શકે. वृत्ति : तस्याश्चाशिवकारिण्याः स्वरूपप्रतिपादनायाह - મો.નિ.મી.: સંગહિતકુમય મદ્દિા ય ત તમારૂ વિ . પંતા . चउवज्जण वीसु उवस्सए य तिपरंपराभत्तं ॥१७॥ - a ‘ક F E વIL ૧૧૪ ||.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy