________________
'F
=
E
E
P
E
H
શ્રી ઓઘ-ધુ
સમાધાન : બીજું પણ લેવાનું છે. નિર્યુક્તિ
પ્રશ્ન : શું લેવાનું છે ?
સમાધાન : એ હવેની ગાથામાં બતાવે છે. || ૧૦૧ ||
અથવા તો નવી ગાથાની અવતરણિકા બીજી રીતે પણ થાય. તે પ્રમાણે – પ્રશ્ન : આ પ્રતિલેખનામાં શું પ્રરૂપણ છે ? અર્થાત્ ક્યા પદાર્થો છે ? સમાધાન : એ દર્શાવવા માટે આ નવી ગાથા છે.
ઓઘનિયુક્તિ-૫ : ગાથાર્થ : જેમ કુંભ વગેરેમાં ત્રણ પ્રરૂપણા હોય છે. તેમ અહીં પણ પ્રતિલેખક, પ્રતિલેખના અને | મ પ્રતિલેખિતવ્ય એમ ત્રણ પ્રરૂપણા છે. ' ટીકાર્થ : જે પ્રતિલેખન કરે તે પ્રતિલેખક. શાસ્ત્રને અનુસાર સ્થાન-ઉપધિ વગેરેનું નિરીક્ષણ કરનાર સાધુ પ્રતિલેખક કહેવાય.
ગાથામાં જે શબ્દ છે, એ પ્રતિલેખકના જ સકારણ એકાકી, અ-કારણએકાકી....વગેરે ભેદોનો સંગ્રહ કરી લેવા માટે : છે. પ્રતિલેખના આગળ ઓઘનિર્યુક્તિ ગાથા ૨૫૭ વડે નિરૂપણ કરાશે.
ગાથામાં રહેલો બીજો ૪ શબ્દ ‘પ્રતિલેખક અને પ્રતિલેખના વચ્ચે ભેદ છે એ દર્શાવનાર છે.
F
_
=
લિ = .
5
|| ૧૦૧ .