SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ | V મ શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ || ૮૬|| જેમાં જીવો ખંડિત કરાય તે સંખિડ (મોટા જમણવારમાં પુષ્કળ જીવહિંસા તો થવાની જ.) અર્થાત્ અનેક જીવોના વિનાશનું કારણ સંખડિ છે. આશય એ છે કે જે ભોજન ત્રીજા પ્રહર વખતે થવાનું હોય, તેવા ભોજનમાં જો બાલાદિને નવકારશી= સવારે ભોજન ન અપાય તો અતિભુખથી પરેશાન થયેલા કેટલાકોને તો મૂર્છા પણ આવી જાય. કેટલાકો વળી કામ કરવા માટે સમર્થ ન મૈં બને. તેથી ગૃહપતિ આ બધાની અનુકંપા માટે વહેલું ભોજન આપી દે. 1] स्स આ જ પદાર્થ દેખાડવા માટે બીજું દૃષ્ટાન્ત કહે છે કે ઓમ વગેરે. અવમ એટલે દુકાળ. બીજ એટલે શાલિ વગેરે. ભોજન એટલે અન્ન. બીજ અને ભક્ત શબ્દનો સમાહારદ્વન્દ્વ સમાસ થયો છે. રાજાએ આ બે વસ્તુ જનપદને આપી. वृत्ति : कस्यचिद्राज्ञो विषये दुर्भिक्षं प्रभूतवार्षिकं संजातं, ततस्तेन दुर्भिक्षेण सर्वमेव धान्यं क्षयं नीतं, लोकश्च विषण्णः, तस्मिन्नवसरे राज्ञा चिन्तितम् सर्वमेव राज्यं मम जनपदायत्तं, यदि जनपदो भवति ततः कोष्ठागारादीनां प्रभवः, ओ जनपदाभावे तु सर्वाभाव:, ततस्तत्संरक्षणार्थं बीजनिमित्तं भक्तनिमित्तं च कोष्ठागारादिधान्यं ददामीति, एवमनुचिन्त्य दापितं तस्य जनपदस्य, लोकश्च स्वस्थः संजातः, पुनर्द्विगुणं त्रिगुणं च प्रेषितं राज्ञ इति ॥ ચન્દ્ર. ઃ કોઈક રાજાના રાજ્યમાં ઘણા વર્ષો ચાલે એવો મોટો દૂકાળ પડ્યો. તેથી તે દુકાળના કારણે બધું જ ધાન્ય ખતમ થયું. લોકો દુ:ખી થયા. તે વખતે રાજાએ વિચાર્યું કે, “મારું બધું જ રાજ્ય આ લોકોને આધીન છે, જો પ્રજા હશે તો જ કોઠાર મા | મ T ם ग व ओ ભા.-૧૩ हा | || ૮૬ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy