SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ = ' શ્રી ઓઘ-હ્યું 'महक्खरमप्पत्थं' महाक्षरं, प्रभूताक्षरमिति हृदयं, अल्पार्थं स्वल्पार्थमिति हृदयं, द्वितीयो भङ्गः २ । तथाऽन्यत् किंभूतं નિર્યુક્તિ भवति ?-'दोसुऽवि महत्थं, द्वयोरपीति अक्षरार्थयोः, अन्यस्याश्रुतत्वादक्षरार्थोभयं परिगृह्यते, एतदुक्तं भवति-प्रभूताक्षरं vi प्रभूतार्थं च तृतीयो भङ्गः ३ । तथाऽन्यत् किंभूतं भवति ? इत्याह-'दोसु वि अप्पं च तहा' द्वयोरप्यल्पमक्षरार्थयोः, ૮૧ | - एतदुक्तं भवति-अल्पाक्षरं अल्पार्थं चेति ४ ।'तथे 'ति तेनागमोक्तप्रकारेण 'भणितं' उक्तं शास्त्रं चतुर्विकल्पं' चतुर्विधમત્યર્થ છે ચન્દ્ર.: હવે ભાષ્યકાર નિર્યુક્તિગાથા નં-૨માં રહેલા અન્યાક્ષરો માથ' એ શબ્દનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે Tભા.-૧૧ ઓઘનિયુક્તિ ભાષ-૧૧ : ગાથાર્થ : (૧) અલ્પાક્ષર+મહાર્થ (૨) મહાક્ષર+અલ્પાર્થ (૩) બેયમાં મોટું (૪) બે યમાં | અલ્પ એમ શાસ્ત્ર ચાર વિકલ્પવાળું કહેવાયેલું છે. : આમાં ચતુર્ભગી છે (૧) જે શાસ્ત્રમાં અક્ષરો અલ્પ હોય અને અર્થ પુષ્કળ હોય તે અલ્પાક્ષર+મહાર્થ શાસ્ત્ર એમ પહેલો ભાગો થયો. (૨) મહાર્થ - અલ્પાર્થ એ બીજો ભાંગો છે. (૩) બે યમાં મોટું હોય. અહીં “બેયમાં’ એટલે ‘કયા બેમાં ?” એ સ્પષ્ટ ગાથામાં લખ્યું નથી. પણ અક્ષર અને અર્થ એ બેની જ વાત ચાલે છે. તો અહીં બીજા કોઈ પદાર્થનું શ્રવણ થયું જ નથી. એટલે એ બે જ લેવાના. એટલે પુષ્કળ અક્ષરવાળું+પુષ્કળ અર્થવાળું એ ત્રીજો ભાંગો થાય. (૪) અક્ષર અને અર્થ એ બે યમાં ઓછું હોય. a iા ૮૧ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy