________________
8 કાર્ય કરી શાસન સેવા કરે તેવી અપેક્ષા સકલ સંઘ તેમની પાસે રાખે છે.
।। श्रीआचाराङ्ग વીપિજી .
યોગોવહન કરેલા ગુર્વાજ્ઞા પ્રાપ્ત મુનિ ભગવંતો આ ગ્રંથના સ્વાધ્યાયથી ચારિત્રની શુધ્ધિ મેળવી મુક્તિપથના યાત્રી બને એજ શુભાપેક્ષા.
વધુને વધુ શ્રુતભક્તિનો લાભ મળતો રહે તેવી શ્રુતધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા (૨) લલિતકુમાર રતનચંદ કોઠારી (૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરિકભાઈ અંબાલાલ શાહ
| ૪ ||