________________
નમો નમ: શ્રીગુરુપ્રેમસૂરા
॥ श्रीआचाराङ्ग प्रदीपिका ॥
ભાવભરી અનુમોદના શ્રી આચારાંગ સૂત્ર પ્રદિપિકા ભાગ-૨ ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ સાયન મુંબઈ” ના જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. શ્રુતભક્તિના તેઓના કાર્યની ભાવભરી અનુમોદના કરીએ છીએ.
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ આગમ સૂત્ર હોવાના કારણે યોગોર્વહન કરેલ ગુરુ આજ્ઞા પ્રાપ્ત
સાધુ સાધ્વીજી મહારાજો જ આના વાંચનના અધિકારી છે.