________________
॥ श्रीआचाराङ्ग વીNિT II
સુયખંધ છે દોય જેહના રે લાલ પ્રવર અધ્યયન પચવીસરે સુગુણના ઉદ્દેશાદિક જાણીયે રે લાલ પંચ્યાસી સુજનીસરે સુગુણનર હેતુ જગતે કરી શોભતાં રે લાલ પદ અઢાર હજાર રે સુગુણનર અક્ષરપદ છે જેહના રે લાલ સંખ્યાતા શ્રીકારરે સુગુણનર ગમાં અનંતા છે જેહમાં રે લાલ વળી અનંત પર્યાય રે સુગુણનર ત્રસ પરિત્ત તો છે ઈહાં રે લાલ થાવર અનંત કહેવાય રે સુગુણનર... નિબદ્ધ નિકાચિત શાશ્વતારે લાલ જિનપ્રણીત એ ભાવ રે સુગુણના સુણતાં આતમ ઉલ્લસે રે લાલ પ્રગટે સહજ સ્વભાવ રે સુગુણનર .... સુગુણ શ્રાવક વારૂ શ્રાવિકારે લાલ અંગે ધરીય ઉલ્લાસ રે સુગુણનર વિધિપૂર્વક તુહેં સાંભળો રે લાલ ગીતારથ ગુરૂ પાસ રે સુગુણનર એ સિદ્ધાંત મહિમા નીલો રે લાલ ઉતારે ભવ પાર રે સુગુણનગર વિનયચંદ્ર કહે માહરે રે લોલ એહજ અંગ આધાર રે સુગુણનર ......