________________
॥ श्रीआचाराङ्ग પ્રવીવિઝા ||
88888
આચારરથ વહેતા મુનિધોરી, બહુશ્રુત હાથમાં દોરી રે; ધ પંચ પ્રકારે આચાર વખાણે, ગળિયા બળદ કેમ તાણે રે. ધ દો શ્રુતબંધ આચારાંગ કેરા, સંખિત્ત અણુયોગદ્વારા રે; ધ સંખ્યાતી નિર્યુક્તિ કહીશ, અજયણા પણવીશ રે ધ પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે; ધ ( ૪ ) શ્રીવિનયચંદ્રકૃત આચારાંગ સૂત્રની સજઝાય
પહેલો અંગ સોહમણો રે લાલ અનુપમ આચારાંગ રે : સુગુણનર વીર જિણંદે ભાખીયો રે લાલ ઉવવાઈ જાસ ઉવંગ રે સુગુણનર. .
3.
૪.
૧.
બલિહારી એ અંગની રે લાલ હું જાઉં વારંવાર રે સુગુણનર
વિનયે ગોચરી આદરે રે લાલ જિહાં સાધુતણો આચાર રે સુગુણનર બલિહારી.......૨.
|| ૩૬ ||