SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीआचाराङ्ग प्रदीपिका ॥ વૈરાગ્યદેશનાદક્ષ પ્રગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રા અને સતત પ્રેરણા., રત્નત્રયી આરાધક પૂજ્ય ગુરુદેવ શ્રી અક્ષયબોધિવિજયજી મહારાજની શુભેચ્છાઓ આ કાર્યમાં સતત પ્રાપ્ત થતી રહી છે. પ્રસ્તુત ગ્રન્થના સંશોધન/સંપાદનમાં ઉપયોગ કરેલ ગ્રંથોના સંપાદક મુનિવરોના અમે આભારી છીએ. પાટણ-શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની હસ્તપ્રતો પં. ચંદ્રકાતભાઈ સંઘવી દ્વારા પ્રાપ્ત થયેલ છે. માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ સિવાય પણ અનેક રીતે સહાયક બનનાર ચતુર્વિધ શ્રી સંધનો ઉપકાર સદૈવ અવિસ્મરણીય રહેશે. પ્રાન્તે.... આ ગ્રન્થના સંશોધન-સંપાદનમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ થયું હોય તો તેની ક્ષમા યાચું છું. - મુનિ મહાબોધિ વિજય ભીવંડી ૪-૧૧-૯૩ 888888 || સ્થા
SR No.600361
Book TitleAcharang Sutram Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages300
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy