SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीआचाराङ्ग प्रदीपिका ।। આચાર્ય શ્રી જિનસૂરિએ આચારાંગપ્રદીપિકા સિવાય કલ્પાન્તર્વાચ્યની પણ રચના કરી હતી. પાછળથી આનો ઉધ્ધાર નગર્ષિગણિએ કરેલો.' શ્રીનગર્ષિગણિએ લખેલી પ્રતિ હાલમાં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. આ ગ્રંથ હજી સુધી અપ્રગટ છે. આચાર્ય શ્રી જિનહંસસૂરિની પાટે આચાર્યશ્રી જિનમાણિજ્યસૂરિ થયા હતા. જેનો ઉલ્લેખ મહો. શ્રી પુણ્યસાગરગણિએ જંબૂદ્વીપ પ્રજ્ઞમિની સ્વરચિતવૃત્તિમાં કરેલ છે.* સં. ૧૬૬૦ માં રચાયેલ ગૌતમકુલકગ્રંથનીવૃત્તિના રચયિતા શ્રીજ્ઞાનતિલકગણિ આચાર્યશ્રી જિનહંસસૂરિના શિષ્ય મહો. શ્રી પુણ્યસાગરના શિષ્ય વાચકવર પમરાજગણિના શિષ્ય હતા.' १. इति कल्पान्तर्वाच्यानि समाप्तानि । भट्टारकप्रभुश्रीजिनहंससूरिभिः । तदुद्धारश्च श्रीमन्निर्मलतपगच्छगगनावभासप्रोद्यत्सहस्रकिरणायमानभट्टारकपुरन्दरश्रीमद्हीरविजयसूरि-तत्पट्टविशिष्टविभूषणायमा(न)भट्टारकपुरन्दरश्रीमद्विजयसेनसूरीश्वरराज्ये पण्डितचक्रचूडामणीयमानपण्डित श्रीकुशलवर्धनगणिशिष्यशिशुना नगर्षिगणिना कृतः तथा लिखितश्च स्ववाचनकृते। २. तत्पट्टलक्ष्मीतिलकानुकारा बभूवुरुद्दामगुणैरुदारा : । सूरीश्वरा लब्धनरेन्द्रमाना:श्रीजैनमाणिक्यवराभिधानाः ॥१६॥ (वृत्तिकृत्प्रशस्ति:) ३. श्री खरतरगणनायकजिनहंसयतीश्वरा भुवि बभूवुः । श्रीपुण्यसागरमहोपाध्यायास्तद्विनेयवराः ॥११॥ विजयन्ते तच्छिष्या वाचकवरपद्यराजगणयः । तेषामन्ते वासी विनिर्म मे ज्ञानतिलकगणिः ।।२।। गौतमकुलकसुवृत्तिं विलोक्य शास्त्राणि वाक्पतिकाय: । वर्षे व्योम-भवानीसुतास्य-लेश्या-शशाङ्क मिते ।।३।।
SR No.600361
Book TitleAcharang Sutram Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages300
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy