________________
॥ श्रीआचाराङ्ग વીNિT |
બાદશાહ સીકંદર (ઈ.સ. ૧૪૮૯ થી ૧૫૦૭) લોદીએ આ. જિનહંસને કેદમાં પૂર્યા તેથી આ. શાંતિસાગરે આ. ૪% જિનસમુદ્રની પાટે આ. જિનદેવને નવા આચાર્ય બનાવી સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં સં. ૧૫૬૪-૬૫માં મારવાડના રેયા ગામમાં આ. જિનદેવથી છઠ્ઠો આચાર્યગચ્છ (વડો આચાર્યગચ્છ) નીકળ્યો.
આ સમયે સં. ૧૫૮રના માહ સુદિ પાંચમ ના રોજ અમદાવાદમાં સ્થવિર પરંપરાની પધપ્રશસ્તિ શ્લોક ૧૧૦ની રચના થઈ. ઉપા. સાધુરંગ ગણીએ સં. ૧૫૯૯માં સુયગડંગસુત્ત-દીપિકા (ચં.-૧૩૪૧૬) રચેલી છે.
-ત્રિપુટીમહારાજ લિખિત
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ બીજો, પૃ. ૪૭૯. આ સિવાય આચાર્યશ્રી જિનહંસસૂરિ અંગેની બીજી કેટલીક માહિતીઓ કેટલાક ગ્રન્થોની તથા હસ્તપ્રતોની પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થાય છે. તે અહીં જણાવીએ છીએ.
આચાર્યશ્રી જિનહંસસૂરિના ગુરુનું નામ આચાર્યશ્રી જિનસમુદ્રસૂરિ હતું. તેઓએ ભર્તુહરિ રચિત નીતિશતક-શૃંગારશતક અને વૈરાગ્યશતક ઉપર સર્વાર્થસિધ્ધિમાલા નામની વૃત્તિ રચી હતી." १सूरेः श्री जिनचन्द्राहगुरोः शिष्येण चाग्रहात् टीका शतकशास्त्रस्य कृता भाषामयी शुभा ॥८॥ शिष्याणां सेवकानां च सूप्यंति (? सूत्रिता) श्री जिनाब्धिना । सर्वार्थसिध्याश्चाख्याया: मणिमाला मनोहरा ।।९।। युग्मम् ।। नीति श्रृंर-वैराग्यादि(घि)कारः त्रिशतैःशुभैः त्रिवर्गमयत्रिस्कन्धा रचितेयं मया शुभा ॥१४॥
II રર