________________
॥श्रीआचाराङ्ग પ્રતીપિ |
तदनन्तर अतिशय सौभाग्यधारी तीनों नगरों में तीन प्रतिष्ठाकारी तथा अनेक संघपति-प्रमुखपद स्थापक गुरुदे पाटन नगरमें तीन दिन अनशन करके सं. १५८२ में स्वर्गवासी हुये।
-અગરચંદ નાહટા લિખિત, મહો. વિનયસાગર સંપાદિત પુસ્તક હુરત |ષ્ઠ તિહાસ - પ્રથમ વા - પૃ. ૧૬૦
(૭)
જિનહંસસૂરિ : (ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ ઋષિમંડન પ્રકરણ (૨. ઈ. ૧૫૮૩) અને ઉત્તમકુમાર રાસ (૨. ઈ. ૧૫૨૪) ના કર્તા. કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ. ૧૪૬૮ - અવ. ઈ. ૧૫૨૫) હોવાની સંભાવના થાય છે. આ જિનહંસસૂરિ સોત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ. ૧૪૭૯માં, દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ. ૧૪૯૯, ભટ્ટારકપદ ઈ. ૧૫૦૦. આ આચાર્ય બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન પાટણમાં. એમણે સંસ્કૃતમાં આચારાંગ સૂત્ર દીપિકા (૨. ઈ. ૧૫૨૬) રચેલી છે.
- ગુજરાતી સાહિત્ય કોશ - ખંડ ૧. પૃ. ૧૩૩.
(૮)
| ૨૦ ||
આ. જિનહંસસૂરિ - તેઓ સેત્રાવાના શા. મેઘરાજ ચોપડા અને તેમની પત્ની કમલાદેના પુત્ર હતા. તેમનો સં.