________________
વર્તનનનનનનન નન્નેમા
સંપાદન કરેલ છે. આ સાથે બીજી પણ આવા અનેક ગ્રંથને ઉદ્ધાર કરી અમને પ્રકાશનને લાભ આપે એવી ભાવભરી વિનતિ અમે પૂજ્યશ્રીને કરીએ છીએ.
તપગચ્છગગનદિવાકર, સિદ્ધાંત મહેદધિ, સ્વર્ગસ્થ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા, તેઓશ્રીના પટ્ટવિભૂષક વર્ધમાન તપેનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજના શુભાશિષ, તથા સમતા સાગર સ્વ. પૂજ્ય પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન વૈરાગ્ય દેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી ચાલી રહેલ શ્રુતભક્તિના કાર્યમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી શારદાદેવીને ભાવભરી પ્રાર્થના...
આ ગ્રંથના પઠન-પાઠનના અધિકારી દ્વહન કરેલ ગુર્વારા પ્રાપ્ત મુનિ ભગવંતે જ હોઈ એવા મુનિભગવંતે આ ગ્રંથને અભ્યાસ કરી વધુને વધુ આચાર નિષ્ઠ બની શીઘ મુકિતને પ્રાપ્ત કરે એવી શુભ ભાવના...
નિરરરરરર
લિ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. (૧) ચન્દ્રકુમાર બાબુભાઈ જરીવાળા
(૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૨) લલિતભાઈ રતનચંદ કોઠારી
(૪) પુંડરિક અંબાલાલ શાહ
છે
૬