________________
૧૦॥
સંપાદન પત્તિ
આચારાંગ મૂળસૂત્રનુ' સ'પાદન શ્રીમહાવીર જૈન વિદ્યાલય પ્રકાશિત, દન પ્રભાવક, શ્રુત સ્થવિર, પરમપૂજ્ય પ્રવક શ્રીજ પૂવિજયજી મહારાજ સ`પાદિત જૈન આગમ ગ્રંથમાલાના દ્વિતીય ગ્રંથાંક-આયારાંગ સુત્તના આધારે કરેલ છે. સૂત્રાંકો તેના આધારે નથી આપ્યા, પરંતુ આગમાદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિમહારાજ સપાદિત આચારાંગ સૂત્ર અને શીલાંકા ચાની વૃત્તિના આધારે આપ્યા છે.
પ્રઢીપિકામાં ઉષ્કૃત ગાથા કારિકાએ આદિના મૂળસ્થાના શેાધવાના અમે ઘણો જ પ્રયાસ કર્યાં છે. જેટલાના મૂળ સ્થાના મળ્યા છે તેના નામ સાથે તેના જે તે અધ્યયન-શતક ઉદ્દેશ-સૂત્ર-ગાથા-કારિકાના અ' પણ નોંધ્યા છે. સમવાયાંગ સૂત્ર, ભગવતીસૂત્ર, પશુવણા તથા નંદીસૂત્રના જે અંકો આપ્યા છે તે શ્રીમહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશનના આધારે આપ્યા છે. ભગવતી સૂત્ર ‘વિયાહપણુત્તી સુત્ત”ના નામે છપાયેલ છે. જે ઉષ્કૃત પાઠોના મૂળસ્થાને મળ્યા નથી તે પાઠની બાજુમાં આવા [...] કૌંસ કર્યાં છે.
સંપૂર્ણ' ગ્રંથને અન્ત શુદ્ધિપત્રક તથા વૃદ્ધિપત્રક આપ્યું છે. સહુ વાચકોને નમ્ર વિનંતી છે કે શુદ્ધિ-વૃદ્ધિપત્રકના ઉપયાગ કરીને ગ્રંથનું વાચન કરવાના આગ્રહ સેવે,
॥ ૧૦ ॥