SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૧ ॥ ઉપકાર સ્મરણુ * વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ, * વૈરાગ્યદેશનાદક્ષ પ્રગુરુદેવ પૂજ્યપાદ આચાય દેવ શ્રીમદ્ભૂવિજય હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રા અને સતત પ્રેરણા, * રત્નત્રયી આરાધક પૂજ્ય ગુરૂદેવ શ્રી અક્ષયમેાધિ વિજયજી મહારાજની શુભેચ્છાઓ આ કાઈમાં સતત પ્રાપ્ત થતી રહી છે. પ્રસ્તુત ગ્રન્થના સ'શેાધન/સપાદનમાં ઉપયોગ કરેલ ગ્રંથોના સપાદક મુનિવરેશના અમે આભારી છીએ. પાટણ શ્રી હેમચ'દ્રાચાય, જૈન જ્ઞાનમદિરની હસ્તપ્રત ૫. ચંદ્રકાતભાઈ સોંઘવી દ્વારા પ્રાપ્ત થયેલ છે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથ ઝડપી છપાય તે માટે પેાતાના સમયના ઉદાર દિલથી ભાગ આપનાર બાપુનગર-અમદાવાદના યોગેશકુમાર પોપટલાલ શાહ પણ ધન્યવાદને પાત્ર છે. આ સિવાય પણ અનેક રીતે સહાયક બનનાર ચતુ`િધશ્રીસંઘના ઉપકાર સદેવ અવિસ્મ રણીય રહેશે. પ્રાન્તે...આ ગ્રન્થના સંશોધન-સંપાદનમાં શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ ક'ઈપણ થયું હોય તે તેની ક્ષમા યાચુ છું. શાંતિનગર જૈન ઉપાશ્રય, આશ્રમરોડ, વાડજ અમદાવાદ–૧૩. કાર્તિકપૂર્ણિમા ૨૦૪૯ —મુ. મહાત્રેાધિ વિજય । ૧૧ ।
SR No.600360
Book TitleAcharang Sutram Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1992
Total Pages496
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy