________________
બીજી વાચના (બપોરે)
છે વીસમો ભવ (૯૦) છે સિંહ થયા. કલ્પસૂત્રની
છે એકવીસમો ભવ વાચનાઓ
ચોથી નારકે ગયા. આ બાવીસમો ભવ
મનુષ્ય થયા. આ તો મુખ્ય ભવો જણાવેલ છે પરંતુ તેની વચ્ચે બીજા નાના ભાવો ઘણા થયા છે.] ત્રેવીસમો ભવ | મહાવિદેહમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજા હતો. તેને ધારિણી નામની રાણી હતી. છેપ્રભુ વીરનો આત્મા તેમના પુત્રરૂપે ૮૪ લાખ પૂર્વાયુવાળો પ્રિયમિત્ર ચક્રવર્તી થયો. છે તે પ્રિયમિત્રે પોટિલાચાર્ય પાસે દીક્ષા લીધી અને એક કરોડ:વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. આ
ભવથી તારકના આત્માની એકધારી ઉત્ક્રાન્તિ શરૂ થાય છે. છે ચોવીસમો ભવ
સાતમા દેવલોકમાં દેવ થયા.
(૯૦)