________________
6.
છે ગ્રંથકાર પરિચય (૨) છે પ્રતિષ્ઠાનપુર નામે નગર હતું. ત્યાં બે બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. વરાહમિહિર અને ભદ્રબાહુ છે પહેલી ક૯મસ્ટાન તેમણે યશોધ છે તેમણે યશોભદ્રસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. વરાહમિહિર અગિયાર અંગ ભણ્યા અને ભદ્ર
વાચના વાચનાઓ : મારે અંગ ભણ્યા. ગુરુજીએ ભદ્રબાહુસ્વામીજીને આચાર્યપદે સ્થાપ્યા. આથી વરાહમિહિરને થયું, હું છે.
(સવારે) છે. મોટો ભાઈ હોવા છતાં મને આચાર્યપદ શા માટે નહીં? તેઓ ખૂબ અકળાયા, છેવટે તેમણે ગુરુ પાસે છે છે આચાર્યપદ માટે માગણી કરી. આ માગણીએ પણ તેમને આચાર્યપદ માટે નાલાયક ઠેરવ્યા. આથી છે
વરાહમિહિર ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમણે સાધુપદ છોડી દીધું. આવા મહાન વિદ્વાન પણ માન-સન્માનનું છે પદ ન મળતાં ગૃહસ્થ બની ગયા. તેઓ ધુરંધર વિદ્વાન હતા તેથી તેણે રાજ્યપુરોહિત તરીકે કામ કરવાનું છે નક્કી કર્યું. તે રાજા નંદના પુરોહિત બન્યા. ટૂંક સમયમાં જ પ્રથમ પંક્તિના પુરોહિત બની ગયા. આ છે
એક વખત નંદ રાજાને ત્યાં પુત્રજન્મ થયો. વરાહમિહિરે તેની કુંડળી દોરી અને કહ્યું, હું હું “રાજન્ ! આ પુત્રનું આયુષ્ય પૂરાં ૧૦૦ વર્ષનું છે.” રાજાને ત્યાં પુત્રજન્મ થતાં ગામના મોટા છે
શ્રીમંતો, ગુરુઓ, સંતો, સંન્યાસીઓ વધામણી આપવા ગયા. આવા સમયે રાજાને ત્યાં કોણ ન જાય? જરૂર પડે તો જૈન આચાર્યોને પણ શાસનની હીલના ન થાય તે માટે ન છૂટકે જવું પડે. પણ
(૨) છે ભદ્રબાહુસ્વામીજી તો રાજાને ત્યાં સમજપૂર્વક વધામણી આપવા ન ગયા.