________________
પહેલી વાચના (સવારે)
હું સાધુને ચાતુર્માસ કરવા માટે ક્ષેત્રના ગુણો (૩૨) છેજે સ્થળ ૧૩ ગુણવાળું હોય તેવા ઉત્કૃષ્ટ સ્થળે સાધુ-સાધ્વીઓ ચાતુર્માસ રહી શકે. છેવટે છે કલ્પસૂત્રની ઓછામાં ઓછા ચાર ગુણો તો જોઈએ જ. વાચનાઓ જ ચાતુર્માસ દરમિયાન અધવચમાં કેટલાંક કારણોસર સાધુ કે સાધ્વીજી વિહાર પણ કરી શકે. તે છે
છે કારણો આ છેઃ (૧) દુષ્કાળ (૨) ભિક્ષાની અપ્રાપ્તિ (૩) રાજભય (૪) રોગ (૫) તિરસ્કાર (૬) તે નિર્દોષ અંડિલ ભૂમિનો અભાવ (૭) જીવાકુલ વસ્તી (૮) કુન્યુઆનો ઉપદ્રવ (૯) આગ (૧૦) આ આ સર્પાદિના ઉપદ્રવ.
વળી, આ ચોમાસું પૂરું થયા બાદ પણ વધુ સમય ત્યાં જ રહી શકાય જો અતિવૃષ્ટિ થતાં જ છે વિહારના માર્ગો ઉપર પુષ્કળ પાણી કાદવ, વનસ્પતિ વગેરે હોય તો. છે જે ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું હોય તે ક્ષેત્રમાં સંયમપાલન સુલભ બને તે માટે તેના ઉત્કૃષ્ટ ગુણો
તેર છે અને જઘન્ય ગુણો ચાર છે. છે તે ગુણો ઃ (૧) કાદવ-કિચ્ચડ વિનાની ભૂમિ (૨) સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિનો અભાવ (૩) છે નિર્દોષ સ્થંડિલ (શૌચ) ભૂમિ (૪) વિજાતીય સંસર્ગરહિત ઉપાશ્રય (૫) ઔષધાદિના અનુપાનાદિ માટે જરૂરી દૂધ વગેરેની પ્રાપ્તિ (૬) ભદ્રક પરિણામી લોકો (૭) સેવાભાવી વૈદ્યો (૮) સુલભ