________________
છે ઔષધિ (૯) ધનિક વસ્તારી જૈન કુટુંબો (૧૦) સરળ પરિણામી રાજા (૧૧) સરળ અજૈન કોમો (૧૨) સુલભ ભિક્ષા (૧૩) શુદ્ધ સ્વાધ્યાયસ્થાન.
ઓછામાં ઓછા ચાર ગુણો. છે (૧) નજીકમાં દેરાસર હોવું જોઈએ. (૨) ચંડિલ જવા માટે શુદ્ધ ભૂમિ મળવી જોઈએ. (૩) છે છે સ્વાધ્યાયને અનુકૂળ ક્ષેત્ર જોઈએ. જેમકે, ઉપાશ્રય પાસે ઘોંઘાટ ન જોઈએ. ત્યાં પક્ષીઓ વગેરે છે. હાડકાદિનાખતાં હોય તેવું સ્થળ ન જોઈએ, પાસે કતલખાનું ન જોઈએ. ટૂંકમાં, હિંસક પરિણામમાં છે
સ્વાધ્યાય થાય નહીં અને અશાંતિમાં સ્વાધ્યાય થાય નહીં, માટે તે બેથી મુક્ત ભૂમિ જોઈએ. (૪) ભિક્ષા સુલભ હોવી જોઈએ. જ્યાં ભિક્ષા – ગોચરી, આહાર, પાણી સુલભ ન હોય, પણ દુર્લભ છે
હોય એટલે કે એક ઘર અહીં ને બીજું ઘર તહીં હોય. આથી વધુ સમય નીકળી જતો હોય તો આ સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. તેમજ ગોચરી પ્રેમથી, ભાવથી, ભક્તિથી વહોરાવતા હોય તો તે 2 સુલભ કહેવાય. ઉત્કૃષ્ટ તેર ગુણો અને જઘન્ય ચાર ગુણોની વચ્ચેના ગુણોવાળું ક્ષેત્ર મધ્યમ કહેવાય. ૪ છે હાલ તો જે ક્ષેત્રમાં ગુરુ શિષ્યને ચોમાસાની આજ્ઞા કરે ત્યાં તે શિષ્ય ચોમાસુ કરે અને પર્યુષણ છે. છે પર્વની ઉજવણી કરે. 8 કલ્પસૂત્ર-ઉત્કૃષ્ટ ગ્રંથ
કલ્પસૂત્ર એ ગ્રંથોમાં શિરોમણિ ગ્રન્થ છે. તેના વાંચનથી અને શ્રવણથી અતિ લાભ થાય છે. હું
(૩૩)