________________
(૩૧)
છે નારદજી-અરે, ભગવાન ! આજે હું એક ડોશીને એવો ધર્મ પમાડીને આવ્યો કે તારે બધું છે “કૃષ્ણાર્પણ કરવું. છે કૃષ્ણ–પણ શું કૃષ્ણાર્પણ કરવું તે કહ્યું હતું? 3 નારદજી–ના, ભગવન્! કૃષ્ણ–તો જાઓ જલદી નીચે ધરતી ઉપર, અને તે ડોશીને સમજાવો છે
કે કયી વસ્તુ કૃષ્ણાર્પણ થાય ! એ નારદજી ધરતી ઉપર ડોશીને ઘેર ઝટ આવ્યા. ગુસ્સે ભરાઈને નારદજીએ ડોશીને જોરથી તમાચો છે લગાવી દઈને કહ્યું, “અરે ડોશીમા ! આ તમે કેવું પાપ કર્યું?” પણ અફસોસ! તરત જ ડોશી
“કૃષ્ણાર્પણ' બોલ્યા કે તરત જ તમાચો વૈકુંઠમાં શ્રીકૃષ્ણજીને જોરથી લાગી ગયો. કૃષ્ણ ડોશીને આ સ્વર્ગે બોલાવ્યાં. ભોળિયા ડોશીમાની વાત સાંભળીને કૃષ્ણ ખૂબ હસ્યા. છેવટે તેમને માફી આપી. આ ડોશીમા જડ હોવા છતાં તેમના હૈયામાં અપાર સરળતા હતી.
જડ હજુ ચાલે, પણ વક્ર તો ન ચાલે, છતાં તે કાલાનુસાર જડ અને વક્ર પણ ધર્મની આરાધના પાપોના પ્રાયશ્ચિત્ત કરવા સાથે યથાશક્તિ કરી શકે છે માટે “જડ વક્રમાં સર્વથા ધર્મ ન હોય' તેવું કદી કહેવું નહીં. તેવું જો કોઈ કહે તો તેને જૈનસંઘની બહાર કાઢવો પડે.
(૩૧)