________________
(૩૪૧)
વસાવીને રે. થાપી રાજનીતિ તિણ હાય રે, પ્ર0 પ. રીતિ પ્રકાશી સઘલી વિશ્વની રે; કિયો છે અસિમષિકૃષિ વ્યવહાર રે; એકસો વીશ અને નર નારી કલા રે, પ્રભુજી યુગલાધર્મ નિવાર રે પ્રવેશ ૬. ભરતાદિક શતપુત્ર સોહામણા રે; બેટી બ્રાહ્મી સુંદરી સાર રે. લાખ ત્રાસી પૂરવ ગૃહિપણે જી, ભોગવી ભોગ મનોહર રે. પ્ર. ૭ દેવ લોકાંતિક સમય જણાવિયો રે, જિનને દીક્ષાનો વ્યવહાર રે; એક કોટિ આઠ લાખ સોવન દિન પ્રત્યે રે, દેઈ વરસીદાન ઉદાર રે. પ્ર. ૮. ચૈત્ર અંધારી આઠમ આદર્યો રે, સંયમ મુષ્ઠિએ કરી લોચ રે; શ્રેયાંસકુમાર ધરે વરસીપારણું જી, કીધું ઈશુરસે ચિત્ત સાચા રે. . ૦૯ સહસ્ર વર્ષ લાગે છદ્મસ્થપણે રહ્યા છે, પછી પામ્યા કેવલજ્ઞાન રે, ફાગણ અંધારી અગ્યારસ દિને જી, સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર૦ ૧૦. ત્યાં બેસી પ્રભુ ધર્મદેશનારે, સાહસીને સુણે પર્ષદા બાર રે; પ્રતિબોધાણા કેઈ વ્રત ગ્રહે છે, કોઈ શ્રાવકનાં વ્રત બાર રે. પ્ર. ૧૧ થાપ્યા ચોરાશી ગણધરી ગુણનિલા જી, મુનિવર માન ચોરાસી હજાર રે; સાધવી ત્રણ લાખ શ્રાવક એટલા
જી, ઉપર પાંચ સહસ અવધાર રે. પ્ર૦ ૧૨. પાંચ લાખ ચોપન સહસ શ્રાવિકા જી, થાપી છે છે ચઉવિત સંઘ સુણજા રે; મહા વદિ તેરશે મુક્તિએ પધારિયાં જી, બુધ માણેક નમે સુવિહાણ રે. પ્ર. ૧૩. વાંચે વિસ્તારે અષ્ટમ - વ્યાખ્યાન સ્થવિરાવલી જી; મૂક્યું આઠમું વખાણ ઈમ ઠામ રે; બુધ છે. શ્રી ક્ષમાવિજયજી ગુરુતણો જી. માણેકમુનિ ગુણગ્રામ રે. .૦ ૧૪.
છે (૩૪૧)