________________
નવમા વ્યાખ્યાનની સજઝાય (૩૪૨) છે
ઢાળ અગયારમી કલ્પસૂત્રની છે (ભરત નૃપ ભાવ- એ દેશી)
નવમી વાચનાઓ છે
સંવત્સરી દિન સાંભલો એ, એ બારમાં સૂત્ર સુજાણ, સફળ દિન આજનો એ (આંકણી), વાચના છે શ્રીફલની પ્રભાવના એ, રૂપા નાણું જાણ. સ૦ ૧. સામાચારી ચિત્ત ધરો એ, સાધુ તણો આચાર છે (બપોરે) છે સ0 વડલહુડાઈ ખામણાં એ, ખામો સહુ નર નાર. સ0 ૧. રીષ વશે મત રૂષણો એ, રાખીને તે
ખમાવે જેહ સ૦ કોયુ પાન જીમ કાઢવું એ સંઘ બાહેર સહિ તેહ, સ૦ ૩. વૃષભ વધકારક એ, નિર્દય જાણી વિપ્ર પંક્તિ બાહિર તે કહ્યો એ, જિમ મહાસ્થાને ક્ષિપ્ર. સ૦૪. ચંદનબાલા મૃગાવતી
એ જેમ ખપાવ્યું તેમ સ ૦ ચંડ પદ્યોતનરાયને એ, ઉદયન ખમાવ્યું જેમ સ૦૫. કુંભકાર શિષ્યની છે પરે એ, તિમ ન ખમવો જેમ સ0 બાર બોલે પટ્ટાવલી એ સુણતાં વાથે પ્રેમ સ૦ ૬. પડિક્કમણું છે.
સંવત્સરીએ, કરીયે સ્થિર ચિત્ત સ0; દાન સંવત્સરી દઈને એ, બીજો લોહો નિત્ત. સ0 ૭. ચઉવિહ છે સંઘ સંતોષિયે એ, ભક્તિ કરી ભલી ભાત સ0: ઇણિપરે પર્વ પદુષણો એ, ખરચો લક્ષ્મી અનંત છે. છે સ૦ ૮. જિનવર પૂજા રચાવિયે એ ભક્તિ મુક્તિ સુખદાય સ૦, ક્ષમાવિજય પંડિત તણો એ બુધ છે માણેક મન ભાય, સ. ૯.