________________
શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં ક્યારે નેમ થયા નિરધારો રે; સાડા સાતમેં ત્યાશી હજાર વર્ષે, ચિત્તમાંહે
ચતુર વિચારો રે. જ0 ૧૦. સહુકો જિનનાં આંતરાં, મન દઈ મુનિવર વાંચે રે, ઈહાં પૂરણ (૩૪૦) કલ્પસૂત્રની 8 વ્યાખ્યાન સાતમું, સુણય ભંડારને સાચે રે. ૦ ૧૧.
નવમી વાચનાઓ અષ્ટમ વ્યાખ્યાન સઝાયા
વાચના ઢાળ દશમી
છે (બપોરે) - (બે મુનિવર વિહરણ પંગર્યાજી-એ દેશી) - ઈશ્વાકુ ભૂમિ નાભિ કુલધર ધરે, સોહે મરુદેવા તસ નાર રે અષાઢ વદિ સુર લોકથી ચવી રે, આ અવતરિયા જગે સુખકાર રે. પ્રણો ભવિજન આદિ જિણેસરે રે (એ આંકણી) ૧. ગજ વૃષભાદિક છે આ ચૌદ સુહણે જી. દીઠાં માડિયે માઝમ રાત રે; સુપન અર્થ કહે નાભિ કુલકરજી, હોંશે નંદનવાર આ વિખ્યાત રે ૦પ્ર. ૦૨. ચૈત્ર અંધારી આઠમે જનમિયા જી, સૂર મલી ઉત્સવ સુરગિરિ કીધ રે; આ દીઠો વૃષભ તે પેલે સુપને જી, તેણે કરી નામ ઋષભ તે દીધ રે. પ્ર૦૩. વાધે ઋષભજી કલ્પવેલી છે જયું રે, દર્શન દીઠે સકલ સમૃદ્ધિ રે, બાલક રૂપ કરીને દેવતા છે, ખેલે જિન સાથે હિતવૃદ્ધિ રે. પ્ર છે જ ૦૪. કુમારી સુનંદા બીજી સુમંગલા જી. જિનને પરણાવી હરિ આય રે; થાપી અયોધ્યા નગરી