________________
(૩૩૯) હું
સપ્તમ વ્યાખ્યાન સઝાયા
ઢાળ નવમી
(હો મતવાલે સાજના - એ દેશી) સોરિપુર સમુદ્રવિજય ઘરે, સિવા દેવી કુખે સારો રે, કાર્તિક વદિ બારસ દિન અવતર્યા નેમ છે કુમારો રે. જયો જયો જિન બાવીસો (એ આંકણી) ૧. ચૌદસ્વપ્ન રાણીએ પેખિયાં. કરવો સ્વપ્નતણો છે વિચાર રે; શ્રાવણ સુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર રે જ0 ૨. સુરગિરિ ઉત્સવ સુર કરે, જિન ચંદ્રકલા જિન વાધ રે, એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાંધે રે. ૪૦ ૩.
ખબર સુણી હરિ શંકિયા, પ્રભુ લઘુ વય થકી બ્રહ્મચારી રે, બલવંત જાણી જિનને વિવાહ મનાવે હું મુરારિ રે. જO૪ જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે; ઉગ્રસેન ઘર આંગણે, તવ છે
સુણિયો, પશુ પોકાર રે, જે ૦૫. કરુણાનિધિ રથ ફેરવ્યો, નવિ માન્યો કહેણ કહેનો રે, રાજુલને છે ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહનો રે. જ૦૬. દાન દેઈ સંયમ લિયો શ્રાવણ છઠ્ઠ અજુઆલી છું.
રે; ચોપન દિન છબસ્થ રહી, લહ્યું કેવલ કર્મને ગાલી રે. જ0 ૭. આસો વદિ અમાવાસે, દે દેશના છે પ્રભુજી સારી રે; પ્રતિબોધ પામી વ્રત લિયો, રહનેમ રાજુલ નારી રે; જ ૦ ૮. અષાઢ સુદિ દિન છે. અષ્ટમી પ્રભુ પામ્યા પદ નિર્વાણો રે, રૈવતગિરિવર ઉપર, મધ્યરાત્રિએ તે મન આણો સુ. જOલ
છે