________________
(૩૩૮) કલ્પસૂત્રની વાચનાઓ
ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય
ઢાળ આઠમી (દેશી ભમરાની)
નવમી
વાચના કાશી દેશ બનારસી સુખાકારી રે, અશ્વસેન રાજનું પ્રભુ ઉપકારી રે; પટરાણી વામા સતી રે
(બપોરે) સુ૦, રૂપેરંભ સમાન. પ્ર.૦૧. ચૌદ સ્વપ્ન સૂચિત ભલા સુ૨, જમ્યા પાસ કુમાર પ્ર ૦ પોષ વદિ જ દશમી દિને સુ૦ સુર કરે ઉત્સવ સાર. પ્ર૦ ૨, દેહમાન નવ હાથનું સુ0, નીલ વરણ મનોહાર પ્ર; અનુક્રમે જોબન પામિયા સુ0, પરણી પ્રભાવતી નાર. પ્ર૦ ૩. કમઠ તણો મદ ગાલીયો સુ0, કાઢયો જલતો નાગ પ્ર0 નવકાર સુણાવી તે કિયો સુત્વ ધરણરાય મહાભાગ પ્ર૦૪. પોષ
વદિ એકાદશી સુ0 વ્રત લેઈ વિચરે સ્વામ પ્ર0; વડ તલ કાઉસ્સગ્ગ રહ્યા સુ0 મેઘમાલી સુરતામ, છે. પ્ર૦૫. કરે ઉપસર્ગ જલવૃષ્ટિનો સુવ, આવ્યું નાસિકાનીર પ્ર૦; ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી સુ0,
સમરથ સાહસ ધીર. પ્ર. ૦ ૬. ચૈત્ર વદિ ચોથને દિને સુ0 પામ્યા કેવલનાણ પ્ર૦, ચઉવેહ સંઘ
થાપી કરી સુ૦, આંધ્યા સમેતગિરિ ઠાણ. પ્ર. ૭. પાલી આયુ સો વર્ષનું ર પહોતા મુક્તિ મહંત છે પ્ર૦, શ્રાવણ શુદિ અષ્ટમી સુ0, કીધો કર્મનો અંત પ્ર. ૮; પાસ વીરને આંતરું સુ૦, વર્ષ અઢીસે છે હું જાણ પ્ર૦, કહે માણેક જિનદાસને સુ0, કીજે કોટિ કલ્યાણ, પ્ર૦ ૯.