________________
પહેલી વાચના (સવારે)
છે વગેરે બાર વસ્તુ લેવાની છૂટ હોય છે. (૧૮)
જો શય્યાતરના ઘરની કોઈ ભાગ્યશાળી વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર હોય તો તેને ઉપાધિ સહિત કલ્પસૂત્રની લઈ લેવાની છૂટ છે. સંસારત્યાગીને રહેવા માટે વસતિ આપવામાં ગૃહસ્થને ગોચરી પાણી વાચનાઓ કરતાં ઘણો વધુ લાભ પ્રાપ્ત થાય છે.
- જો બીજી રીતે આહાર-પાણી મળી શકે તેમ ન હોય તો તે શય્યાતરને ત્યાંથી પણ - કોઈ એના ઘરનો કામચલાઉ ભાડુઆત બનાવીને – બધું વહોરી શકાય. (૪) રાજપિંડ
- આ આચારથી રાજાનાં ગોચરી-પાણી આદિ ન લેવાય. જેને સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, જિ અમાત્ય અને સાર્થવાહ હોય તે મુકુટબદ્ધ વ્યક્તિ રાજા કહેવાય. પહેલા વિભાગના સાધુઓને માથે આ જ મુંડન હોય, રાજા યુદ્ધમાં જતાં કદાચ તે હારી જાય તો તે સાધુ ઉપર ક્રોધે ભરાય અને વિચારે કે,
પેલો મૂંડિયો સામે મળ્યો હતો તેથી આમ થયું.' આમ આવેશમાં ને આવેશમાં કદાચ અયોગ્ય જ કરી બેસે.
કુમારપાળના મૃત્યુથી છ માસ પહેલાં તેમના ગુરુ હેમચંદ્રાચાર્યજી કાળધર્મ પામ્યા. જ્યારે હેમચંદ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો ત્યારે કુમારપાળ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. તે વખતે છે. વામ્ભટ્ટ જેવા અનેક કુમારપાળને સમજાવે છે કે, “આપને ગુરુદેવે અનેક રીતે ઉપદેશ આપેલ છે, છે