SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ એ હતો. એટલે “મોક્ષ જેવી કોઈ ચોક્કસ સ્થિતિ હશે? કે સંસાર પૂરો થયેલી જીવ તદન નાશ પામી ૫ જતો હશે ?' છેલ્લા ચારને દરેકને ૩૦૦ શિષ્યો હતા. (૨૨૮) કલ્પસૂત્રની ગણધરો અને તેમના સંશયની મુખ્ય બાબત છઠ્ઠી વાચનાઓ (૧) ઇન્દ્રભૂતિ-આત્મા (૨) અગ્નિભૂતિ-કર્મ (૩) વાયુભૂતિ-શરીર એ જ આત્મા (૪) વ્યક્ત- હું વાચના પંચભૂત (૫) સુધર્મા-સદશ જન્માંતર (૬) મંડિત-કર્મબંધ (૭) મૌર્યપુત્ર-દેવલોક (૮) અકંપિત- તે (બપોરે) નારક (૯) અચલભ્રાતા-પુણ્ય (૧૦) મેતાર્ય-પરલોક (૧૧) પ્રભાસ-મોક્ષ. આ મુખ્ય ૧૧ બ્રાહ્મણો આ જ હતા. તેમના કુલ શિષ્યો ૪૪00 હતા. આ ઇન્દ્રભૂતિનું અભિમાન લોકોના ગમનાગમન અને વાતચીતથી ઇન્દ્રભૂતિએ જાણ્યું કે કોઈ સર્વજ્ઞ આવ્યા છે. બીજી બાજુ આકાશમાંથી દેવોને પણ નીચે ઊતરતા જુએ છે. આથી બ્રાહ્મણો ખુશી થઈને ગાજી ઊઠે છે, અહો ! જુઓ, આપણા યજ્ઞનો કેવો અદ્ભુત મહિમા છે કે દેવો ખેંચાઈને આવે છે !' પણ છે જ્યારે દેવો યજ્ઞમંડપ છોડી આગળ ચાલ્યા, ત્યારે નિરાશ થયેલા ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે, અરે ! આ અજ્ઞાની દેવો ક્યાં ભ્રમણામાં પડી ગયા? મહાન ગંગાતીર્થનાં પાણી મૂકી કાગડાની . (૨૨૮) જેમ ખાબોચિયાનાં પાણીમાં ક્યાં લીન થઈ ગયા! હું સર્વજ્ઞ છતાં બીજા સર્વજ્ઞ પાસે જઈ રહ્યા છે !
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy