________________
અરે ! દીકરા, શું વાત કરું? દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તારી ઉજ્જવળ કીર્તિના ગુણો છે.
(૧૮) છે ગાયા છે.
છે (સવારે)
કલ્પસૂત્રની છે માટે હે પુત્ર! ભાગવતી પ્રવ્રજ્યાના આ મહામંગલકારી માર્ગે તું શીધ્ર સફળતા પામજે. કઠોર તે પાંચમી વાચનાઓ પુરુષાર્થ આદરજે; ખાંડાની ધારસમાં મહાવ્રતોના પાલનમાં અત્યંત ઊંચું પરાક્રમ દાખવજે. આ વાચના
બાબતમાં જરાક પણ પ્રમાદ કરીશ નહિ.”
કુળમહત્તરા આ રીતે કુમાર વર્ધમાનને છેલ્લી શીખ આપીને બાજુ ઉપર સરકી ગઈ.
કેટલા ઊંચા શિખામણના શબ્દો છે ! કુમારનાં કુળ, જાતિ, યશ વગેરેનું સ્મરણ કરાવીને કુમારને જાણે કે કહેતી હોય કે, “આવી ઉત્તમ કોટિની તમારી ખાનદાનીને સતત નજરમાં રાખીને એને કોઈ એબ ન લાગી જાય તેની પૂરી કાળજી કરજો.”
તીર્થંકર દેવના તારક આત્માને આવી શીખની કશી જરૂર નથી પરંતુ જેણે તેમનું બાળવયમાં છેલાલન પાલન કર્યું છે તેવી કુલમહત્તરાના હૈયાની નારી-સહજ વાત્સલ્યની ઊર્મિઓ અંતરમાંથી છે ઊછળી પડીને શબ્દરૂપે બહાર આવી છે.
પછી પાંચ મૂઠીમાં પ્રભુએ લોન્ચ કરી નાખ્યો. ત્યાર બાદ સર્વવિરતિ સામાયિકની ભીષ્મ છે પ્રતિજ્ઞા કરવાનો સમય આવી લાગ્યો. તે વિધિ ચાલતા દેવેન્દ્ર સહુને એકદમ શાન્ત કરી દીધા !
વારિ બાલિકની ભીડ ૧૦)