________________
સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા નામની આ દિકકુમારિકાઓ સ્નાન માટે ભરેલા કળશોને હાથમાં રાખીને ગીતગાન કરવા લાગી.
૫. રૂચક પર્વતની પશ્ચિમદિશામાં રહેનારી આઠ દિકકુમારીકાઓ (૩૩) ઇલાદેવી (૩૪) આ આ સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્માવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા. આ દિકુમારિકાઓ પવન નાખવા માટે હાથમાં પંખાઓ લઈને આવી.
૬.રુચકપર્વતની ઉત્તર દિશામાં ઉપર રહેનારી આઠ દિકકુમારિકાઓ (૪૧) અલંબુસા (૪૨) ચિત્તકેદી (૪૩) પુંડરિકા (૪૪) વારુણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) ડ્રી નામની કુમારિકાઓ આવીને બન્ને માતા-પુત્રને નમસ્કાર કરીને ચામર વીંઝવા લાગી.
૭. ચકપર્વતની વિદિશામાં રહેનારી ચાર દિકકમારિકાઓ (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શતેરા (પર) વસુદામિની નામની દિક્યુમારિકાઓ આવીને દીપક લઈ તે વિદિશામાં ઊભી રહી.
૮રુચક દ્વીપમાં રહેનારી ચાર દિકકુમારિકાઓ (૫૩) રૂપાસિકા (૫૪) રૂપા (૫૫) સુરૂપા છે , (૫૬) રૂપકાવતી નામની કુમારિકાઓએ ભગવાનની નાળનું છેદન કર્યું.