________________
છે ભાભી, દિયર-ભોજાઈ, સસરો-વહુ, સાસુ-જમાઈ કેવી વિચિત્ર છૂટછાટો લે છે? એનાં કેવાં છે (૧૧૬) ( ભયંકર પરિણામો આવ્યાં છે?
ત્રીજી કલ્પસૂત્રની એક વખતે એક સંન્યાસી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઈએ નિર્વિકારી મને વાચના વાચનાઓ જ ભક્તિપૂર્વક તેમના ચરણનો સ્પર્શ કર્યો. તરત જ આ સંન્યાસી રાડ પાડીને બોલી ઊઠ્યા, “મા મા
(સવારે) છે ! તેં શું કર્યું?” પછી તેમણે એક ગુફામાં જઈને ત્રણ દિવસ સુધી ઉપવાસ કરીને ઈશ્વરનું ધ્યાન કર્યું
અને ચરણને લાગેલા સૂક્ષ્મ અણુ-પરમાણુની આ રીતે શુદ્ધિ કરી. છે. આપણને તો તારક ભગવાનનું શાસન મળ્યું છે. આપણા આચાર-વિચાર તો કેવા ચડિયાતા
હોવા જોઈએ? જો આપણે નીચે ઊતરી જઈશું તો સમગ્ર પ્રજાને ત્યાગ અને તપનો અમૂલ્ય આદર્શ છે કોણ પૂરો પાડશે? એક જગ્યાએ એક ચિંતકે લખ્યું છે કે, “રાત્રે રાતો છેડો સ્વપ્નમાં પણ દેખાઈ ન જાય તો તે પુરુષ ! બીજે દી ઉપવાસ કરી લેજે.” કહેવાનો આશય એ છે કે સ્વપ્નમાં પણ વિકાર છે છે જાગે, તો તેને શાંત કરવા સખત તપ આદિની જરૂર છે.
શીલની મર્યાદાઓનાં ઉત્કૃષ્ટ પાલક મહારાણી ત્રિશલાદેવી પડદાની અંદર બેઠા. મહારાજા સિદ્ધાર્થ છે જાહેરમાં બેઠા. સિદ્ધાર્થ મહારાજા સ્વપ્ન પાઠકોને બોલાવે છે. સેવકો મહારાજાની આજ્ઞા લઈને . (૧૧૬) સ્વખપાઠકોના વાસમાં ગયા. સ્વપ્નપાઠકોનો વાસ જુદો હતો. ત્યાં સ્વપ્ન પાઠકો રહેતા હતા.