________________
દુરાચાર, પબ, ક્લબ, ટી. વી. ઈન્ટરનેટ, કે નવરાત્રિના ગરબા દ્વારા કૌમાર્યભંગ, શિક્ષણસંસ્થાઓના છે રોઝ ડે, વેલેન્ટીન ડે, મોટી વયના લગ્નો, નારીને નોકરી દ્વારા સ્વચ્છંદતા, પ્રચારમાધ્યમો દ્વારા સ્ત્રીઓના અંગોપાંગોનું બિભત્સ પ્રદર્શન અને ભરપૂર લખાણના સાગરમાં ડૂબી ગઈ છે.
હવે તો ભગવાન બચાવે. કોઈ “માણસ”થી આ બધું સુલટાવી શકાય તેમ નથી. બહુ બહુ તો કુટુંબને કે છેવટે જાતને બચાવી શકાય.
જોકે વિકૃતિના વાવાઝોડામાં તો સંસારત્યાગીઓરૂપી વડલાઓ પણ હાલમડોલમ થયા છે : આ જડમૂળથી ઉખડી ગયા છે. જ જેમને આપણે અનાર્યશા કહીએ છીએ તે બ્રિટનની ગોરી પ્રજાનાં મહારાણી એલિઝાબેથ' # જ્યારે એક વાર ભારતમાં આવ્યાં હતાં, ત્યારે ડો. રાધાકૃષ્ણન સાથે હસ્તધૂનન કરતી વખતે તેમણે આ રિ હાથમાં મોજાં પહેરેલાં હતાં. અણુપરમાણુઓની અસરને એ ગોરા લોકોએ કેવી જોરદાર માન્યતા િઆપી હશે ! છે એ જ રાજવી કુટુંબના નબીરા એડવર્ડ આઠમાએ પરજ્ઞાતિની કન્યા સાથે પ્રેમલગ્ન કર્યા તેથી છે તેમને રાજગાદી છોડવી પડી; કેમકે રાજકુમારમાં રાજવંશી શુદ્ધ લોહી જોઈએ એવી ચુસ્ત માન્યતા હું હતી. એડવર્ડ આઠમા પ્રત્યે પાર્લમેન્ટ કે પ્રજાએ હમદર્દી ન બતાવી, તેને રાજ્ય છોડવું જ પડ્યું. હું છે. આજે આપણાં ઘરોમાં જુઓ. છૂટછાટોને નામે કેવી ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે ? ભાઈ
(૧૧૫)