________________
*
૧૬. ત્યાર પછી સટ્ટાલપુત્ર શ્રમણોપાસકને ઘણુ શીલવત વગેરે વડે યાવત્ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયા. પંદરમાં વર્ષની વચ્ચે વર્તતા તેને રાત્રિના મધ્ય સમયે (ધર્મ જાગરણ કરતા વિચાર થયો-) યાવત્ તે પિષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિહરે છે. તે વાર પછી તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકની પાસે મધ્ય રાત્રીએ એક દેવ આવ્યો અને તે દેવે એક મોટી કાળા કમળ જેવી તલવાર લઈને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–ઈત્યાદિ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ કહેવું, અને તેમજ દેવ ઉપસર્ગ કરે છે, પરંતુ એક એક પુત્રના નવ માંસના ખંડ કરે છે, યાવતું સૌથી નાના પુત્રને વાત કરે છે. ઘાત કરી તેના લોહી અને માંસ વડે તેના શરીરને છાંટે છે. ત્યાર પછી તે સદાલપુત્ર શ્રમણોપાસક ભય રહિત થઈ યાવત્ વિહરે છે. ત્યાર બાદ તે દેવે સટ્ટાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય થાવત્ જોઈને ચોથી વાર પણ સટ્ટાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–અપ્રાર્થિત-મરણની પ્રાર્થના કરનાર હે સદાલપુત્ર શ્રમણોપાસક ! જે તું શીલત્રતાદિક ભાંગીશ નહિ તે જે આ ધર્મમાં સહાય કરનારી, ધર્મમાં દ્વિતીય, ધર્મના અનુરાગ વડે રંગાયેલી અને સમાન પણે સુખ દુઃખમાં સહાય
*
*
*
જાણુ. “નિશ્ચલમ' સામાન્યતઃ અચલ, નિષ્પ–કંઈ પણ ચલન ક્રિયાથી રહિત.
૧૫ “આધવણા હ ય” આખ્યાન -કહેવા વડે, “પ્રજ્ઞાપનાભિ ભેદથી વસ્તુની પ્રરુપણુ કરવા વડે, “સંજ્ઞાપનાભિઃ” વારંવાર જણાવવા વડે, “વિજ્ઞાપનાભિઃ” અનુલ કહેવા વડે.
ઉપાસકદશાના સાતમા અધ્યયનને ટીકાનુવાદ સમાસ,
*******
9 સદાલપુત્ર અધ્યયન A B ૧૩૫ !