________________
XXXXXXXXXXXX
XXXXXXXXXXXX
પાસકની નામ મુદ્રા અને ઉત્તરીય વસ્રને પૃથ્વીશિલા પટ્ટ ઉપરથી ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઘુઘરીઓ સહિત શ્રેષ્ઠ વા જેણે પહેરેલાં છે એવા તે દેવે આકાશમાં રહીને કુંડકેાલિક શ્રમણેાપાસકને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય સામર્થ્ય, ‘ વી` ' જીવનું સામર્થ્ય ‘પુરુષકારઃ' પુરુષપણાનુ’ અભિમાન, ‘પરાક્રમઃ' જ્યારે પુરુષકાર પોતાનું પ્રત્યેાજન સિદ્ધ કરે ત્યારે પરાક્રમ કહેવાય છે. ‘ઇતિ ’ઉપદન અર્થમાં છે. જીવાને વિશે ઉત્થાનાદિ નથી, એટલે કે તે નિષ્પ્રયેાજન છે, કારણ કે તે પુરુષાર્થના સાધક નથી. તેનું અસાધકપણું પુરુષકાર હોવા છતાં પણ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. માટે એ રીતે સર્વ ભાવા નિયત–નિયતિને આધીન છે. જે જે પ્રકારે થવાનુ છે તે તે પ્રકારે થાય છે, પરંતુ પુરુષકારના બલથી અન્યથા કરવુ શકય નથી. એ સબન્ધે કહ્યું છે કે—
પ્રાપ્તવ્યા નિયતિખલાશ્રયેણુ ચે: સાવ્શ્ય' ભવતિ નાં શુભેાડશુભા વા । ભૂતાનાં મહહિત કૃતે હિ પ્રયત્ને, નાભાવ્ય ભવત્તિ ન ભાવિનાસ્તિ નાશઃ ૫”
નહિ ભવતિ યન્ન ભાવ્ય ભવતિ ચ ભાવ્ય* વિનાઽપ યનેન ! કરતલગતમપિ નશ્યતિ યસ્ય તુ ભવિતવ્યતા નાસ્તિ ।।”
“નિયતિના સામર્થ્યના આશ્રય કરવા વડે મનુષ્યાને શુભ અથવા અશુભ જે અર્થ પ્રાપ્ત થવાના છે તે અવશ્ય થાય છે. માટેા પ્રયત્ન કરવામાં આવે તે પણ પ્રાણીઓને જે થવાનું નથી તે થતું નથી અને જે થવાનું છે તેના નાશ થતા નથી.
***
******
XXXXXXX
૬ કુડકાલિક અધ્યયન ૫૧૦૯૫