________________
**
ઉપાશકદશાંગ સાનુવાદ // ૧૧૦ ||
કુંડલિક શ્રમણે પાસક ! મખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે, (કેમકે તેની ધર્મપ્રજ્ઞપ્તિમાં) ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, અને પુરુષકાર-પરાક્રમ નથી, સર્વ ભા નિયત (નિયતિને આશ્રિત) છે. શ્રમણ ભગવંત મહાવીરની
*
*
જે થવાનું નથી તે થતું નથી અને જે થવાનું છે તે યત્ન સિવાય પણ થાય છે. જેની ભવિતવ્યતા નથી તે હાથમાં રહેલું હોય તે પણ નાશ પામે છે.”
માટે શ્રમણ ભગવંત મહાવીરની “મંગુલી’ ખરાબ-અયુકત “ધર્મપ્રજ્ઞપ્તિ” શ્રતધર્મની પ્રરુપણુ છે. કેવા પ્રકારની છે? તેના ઉત્તરમાં કહે છે-“અસ્તિ’ ઈત્યાદિ. બધા ભાવો અનિયત છે, કારણ કે તે ઉથાનાદિથી થાય છે અને ઉથાનાદિ સિવાય થતાં નથી. તેથી કંડકલિકે તે દેવને એ પ્રમાણે કહ્યું–જો ગોશાલકને “ઉત્થાનાદિ નથી માટે સર્વ ભા નિયત છે' એવા પ્રકારનો સુન્દર ધર્મ છે, અને “ઉથાનાદિ છે માટે સર્વ ભાવો અનિયત છે એવા પ્રકારનો મહાવીરનો ધર્મ અયુક્ત છે, એમ તેના મતનો અનુવાદ કરીને કુંડલિક તેના મતને દૂષિત કરવા માટે બે વિકલ્પ કરે છે-“તમે શું” ઈત્યાદિ. પૂર્વના વાક્યમાં ‘યદિ' –એ પદનું ગ્રહણ કરેલું હોવાથી આ વાક્યની આદિમાં ‘તદા” તે-એ પદને અધ્યાહાર જાણ. તે તે આ દિવ્ય દેવઋદ્ધિ વગેરે ગુણ શાથી પ્રાપ્ત કર્યો ? શું ઉથાદિ વડે ‘ઉદાહ અથવા ઉત્થાનાદિ સિવાય ? એટલે કે તપ બ્રહ્મચર્ય વગેરેના આચરણ સિવાય પ્રાપ્ત કર્યો ? જે ઉસ્થાનાદિ સિવાય પ્રાપ્ત કર્યો–એ પક્ષ ગોશાલકના મતનો આશ્રય કરેલ હોવાથી તમે સંમત છે તો જે જીને ઉત્થાનાદિ-તપશ્ચર્યા વગેરે નથી તે જીવ દે કેમ નથી ? પૂછનારને આ અભિપ્રાય છે-જેમ તારી માન્યતાથી તું
કુડકોલિક તેના "
હાર
કયમાં ‘યદિ જે.
********