________________
સક કરવાથી
ધ રહે
જ થઈશ.
લઈને આલભિકા નગરીના શૃંગાટક માર્ગમાં યાવત્ ત્રિક, ચત્તર અને મેટા માર્ગમાં ચારે તરફ સઘળે સ્થળે જ્યાં ત્યાં ફેંકી દઈશ. જેથી તે આર્તધ્યાનની અત્યન્ત પરવશતાથી પીડિત થયેલે અકાળે જીવિતથી મુક્ત થઈશ.
૩. ત્યાર બાદ તે ચુલશતક શ્રમણોપાસક તે દેવે એમ કહ્યું એટલે નિર્ભય થઈને રહે છે. ત્યાર પછી તે દેવ ચુલશતક શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવત જોઈને બીજી વાર અને ત્રીજી વાર પણ એમ જ કહે છે કે યાવતું તું જીવિતથી મુક્ત થઈશ. તે દેવે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કહ્યું એટલે ચુલશતક શ્રમણોપાસકને આ આવા પ્રકારને સંક૯પ થયે-“અહો આ પુરુષ અનાર્ય છે-ઇત્યાદિ ચુલની પિતાની જેમ ચિંતવે છે, યાવત્ નાના પુત્રનો ઘાત કરીને તેના રૂધિર અને માંસ વડે મારા શરીરને છાંટે છે અને વળી જે છ હિરણ્યકેટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજે મૂકેલી અને છ ધનાદિ વિસ્તારમાં રોકેલી છે તેને પણ મારા પિતાના ઘરથી લઈને આલસિકા નગરીના શ્ર(ગાટક વગેરે માર્ગમાં ચારે તરફ જ્યાં ત્યાં ફેંકી દેવાને ઈ છે છે, માટે મારે એ પુરુષને પકડવો ગ્ય છે' એમ વિચારી તેને પકડવાને તે દેડયો-ઇત્યાદિ યાવતુ સુરાદેવની જેમ તેની ભાર્યા પૂછે છે અને તે તેમજ કહે છે. બાકી બધું ચુલની પિતાની પેઠે જાણવું. યાવત્ તે સૌધર્મ દેવકમાં અરુણશિષ્ટ વિમાનને વિશે ઉત્પન્ન થયે. તેની ચાર પલેપમની સ્થિતિ કહી છે. બાકી બધું તેમ જ કહેવું યાવતું તે મહાવિદેહ ક્ષેત્રને વિશે સિદ્ધિ પદને પામશે. અહીં નિક્ષેપ કહે.
સાતમા ઉપાસકદશાંગના પાંચમા અધ્યયનનો અનુવાદ સમાપ્ત, ૧. ૩. પાંચમું અધ્યયન સ્પષ્ટ છે.
R૫ યુદ્ધશતક
અધ્યયન I ! ૧૦૭ :