________________
ઉપાશકદશાંગ સાનુવાદ || ૧૦૬
માં મી
૫. ચુદ્ધશતકાયયન. ૧. હે ! જમ્મુ એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે આલભિકા નામે નગરી હતી. શંખવન નામે ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ચુલશતક નામે ગૃહપતિ રહેતું હતું, તે આઢય-ધનિક હતે. યાવત તેને છ હિરણ્યકેટિ નિધાનમાં, છ કટિ વ્યાજે અને છ કટિ દ્રવ્ય ધન ધાન્યાદિ વિસ્તારમાં હતું, તથા દસ હજાર ગાયનું એક જ એવાં છ જ હતાં. તેને બહુલા નામે ભાર્યા હતી. મહાવીર સ્વામી સમેસર્યા. આનન્દની જેમ તે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. બાકી બધું કામદેવની પેઠે કહેવું યાવતુ તે ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિહરે છે.
૨. ત્યાર બાદ તે ચુલ્લશતક શ્રમણોપાસકની આગળ મધ્ય રાત્રિના સમયે એક દેવ પ્રગટ થયે, અને તેણે થાવત્ તલવાર ગ્રહણ કરીને આ પ્રમાણે કહ્યું–હે ચુલશતક શ્રમણોપાસક ! યાવત્ શીલવ્રતાદિને ભાંગીશ નહિ તે આજે તારા મોટા પુત્રને તારા પિતાના ઘરથી લઈ જઈશ, અને તારા સમક્ષ તેનો ઘાત કરીશ] ઈત્યાદિ જેમ ચુલની પિતાને કહ્યું હતું તેમ કહેવું, પરંતુ એક એકના સાત માં સેલ-માંસના ટુકડા કરીશ, યાવત નાના પુત્રને ઘાત કરી તેના લેહી અને માંસ વડે તારા શરીર ઉપર છાંટીશ. તે પછી ચુલશતક શ્રમણોપાસક નિભીક-નીડર રહે છે. ત્યાર બાદ તે દેવે ચુલશતક શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું –હે ચુલ્લશતક શ્રમણોપાસક ! યથાવત તું શીલવતાદિને ભાંગીશ-છોડીશ નહિ તે આજે જે તારુ છ હિરણ્યકેટિ દ્રવ્ય નિધાનમાં મૂકેલું છે, છ કેટિ વ્યાજે મૂકેલું છે અને છ કેટિ ધનધાન્યાદિના વિસ્તારમાં છે, તેને તારા પોતાના ઘરથી લઈ જઈશ અને