________________
*************
જ્યેષ્ઠ પુત્રને યાવત્ કનિષ્ઠ પુત્રને મારી આગળ ઘાત કરીને ચાવતું માંસ અને રુધિર વડે મારા શરીરને છોડે છે. અને જે આ સાળ રાગેા છે તેને પણ મારા શરીરમાં એક સાથે મુકવાને ઈચ્છે છે. તેથી મારે તે પુરુષને પકડવા શ્રેયરુપ છે.’ એમ વિચાર કરીને તે દોડયો. તે ધ્રુવ પણ આકાશમાં ઉડયો. તેણે ઘરના સ્તંભ-થાંભલા પકડયા અને અત્યન્ત મેટા શબ્દ વડે કોલાહલ કર્યો.
૪. ત્યાર પછી તે ધન્યા ભાર્યા કાલાહલ સાંભળીને અવધારીને જ્યાં સુરાધ્રુવ શ્રમણાપાસક છે ત્યાં આવે છે. આવીને તેણે આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય ! તમે અત્યન્ત મોટા શબ્દ વડે કેમકોલાહલ કર્યાં ? ત્યાર બાદ તે સુરાદેવ શ્રમણેાપાસકે ધન્યા ભાર્યાને આ પ્રમાણે કહ્યુ હે દેવાનુપ્રિયે ! કોઈ પુરુષ-ઈત્યાદિ જેમ ચુલનીપિતાએ કહ્યું હતુ' તેમ કહે છે. ધન્યા પણ ઉત્તર આપે છે-કેાઈ પુરુષ યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લઈ ને ઘાત કર્યા નથી. હું દેવાનુપ્રિય ! તમને કાઈ પણ પુરુષ શરીરમાં એક સાથે સાળ રેગેા મુકતા નથી. આ કાઈ પણ પુરુષ તમને ઉપસ કરે છે. ખાકી બધું ચલનીપિતાને કહ્યુ તેમ કહે છે. એ પ્રમાણે બાકી બધું ચુલનીપિતા સંબન્ધે કહ્યુ તેમ કહેવું, યાવત્ તે સૌધર્મ દેવલેાકને વિશે અરુણુકાન્ત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યા ચાર પડ્યેાપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે. અહી. નિક્ષેપ-ઉપસંહાર કહેવા,
સાતમા ઉપાસકદશાંગના ચાથા અધ્યયનને અનુવાદ સમાપ્ત,
***************
xxxxx
૪ સુરાદેવ અધ્યયન ૫૧૦૫૫