________________
*
**
*
ઉપાશકદશાંગ સાનુવાદ ૧૯૪
********
*
આર્તધ્યાનની અત્યન્ત પરવશતાથી પીડિત થયેલો અકાળે જીવિતથી મુક્ત થઈશ. એ પ્રમાણે મધ્યમ પુત્રને અને કનિષ્ઠનાના પુત્રને માટે સમજવું. એક એકના પાંચ સોલ-ટુકડા કરીશ અને તેમજ કરે છે–ઈત્યાદિ બધું ચુલની પિતાની જેમ જાણવું. પરંતુ અહીં એક એકના પાંચ ટુકડા સમજવા. ત્યારપછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને ચેથી વાર પણ આ પ્રમાણે કહ્યું–અપ્રાયિંત (મરણુ)ની પ્રાર્થના કરનાર હે સુરદેવ શ્રમણોપાસક ! જે તું શીલ વગેરેને ત્યાગ નહિ કરે તે આજે તારા શરીરમાં એક સાથે સળ રોગે મૂકીશ. તે આ પ્રમાણે શ્વાસ, કાસ-ખાંસી, યાવત્ કઢ. જે પ્રકારે તું આર્તધ્યાનની અત્યન્ત પરવશતાથી પીડિત થઈ અકાળે જ જીવિતથી મુક્ત થઈશ. ત્યાર પછી તે સુરાદેવ શ્રમણોપાસક વાવ નિર્ભય રહે છે. એ પ્રમાણે દેવ બીજી વાર અને ત્રીજી વાર પણ કહે છે કે યાવત્ તું જીવિતથી મુક્ત થઈશ.
૩. ત્યાર બાદ તે દેવે બે વાર અને ત્રણ વાર એ પ્રમાણે કહ્યું એટલે તે સુરદેવ શ્રમણોપાસકને આ આવા પ્રકારનો અધ્યવસાય-સંક૯૫ થયો-અહો ! આ પુરુષ અનાર્ય છે અને યાવતું અનાય પાપ કર્મ કરે છે. જે મારા - ૨. “જમવસમગ” તિ, એક કાલે એ અર્થ છે. “સાસે ઈત્યાદિને વિશે યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી આ પ્રમાણે જાણવું-૧ ધાસ, ૨ કાસ-ખાંસી, ૩ જવર–તાવ, ૪ દાહ-ઉષ્ણુતા, ૫ કુક્ષિશૂલ-પેટનું ફૂલ, ૬ ભગન્દર ૭ અર્શ-હરસ, ૮ અજીર્ણ, ૯ દષ્ટિગ, ૧૦ મૂર્ધ શુલ-મસ્તકનું શૂલ, ૧૧ અકારક-અરોચકપણું, ૧૨ અક્ષિવેદનાઆંખની પીડા, ૧૩ કર્ણવેદના, ૧૪ કંડૂ-ખરજ, ૧૫ ઉદરરોગ અને ૧૬ કોઢ.
ઉપાસકદશાના ચોથા અધ્યયનને ટીકાનુવાદ સમાપ્ત.
**
*
*
*
******