________________
*************
૩ત્યાર બાદ તે ચુલની પિતા શ્રમણોપાસક તે દેવે એ પ્રમાણે કહ્યું એટલે ભય પામ્યા સિવાય યાવત્ વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલ યાવત્ જુએ છે. નિર્ભય રહેલો જોઈને તેણે બીજી વાર અને ત્રીજી વાર પણ ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું–હે ચુલની પિતા શ્રમણોપાસક! ઈત્યાદિ તેમ જ કહે છે અને તે યાવત્ તેમ જ વિહરે છે. ત્યાર પછી ચુલની પિતા શ્રમ પાસકને નિર્ભય રહેલ યાવત્ જોઈને ગુસ્સે થયેલ તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકના જયેષ્ઠ પુત્રને ઘરથી લઈ જાય છે, લઈને તેના સમક્ષ તેને ઘાત કરે છે, ઘાત કરીને ત્રણ માંસના ટુકડા કરે છે, ટુકડા કરીને આધણુ-પાણી અને તેલ વગેરેથી ભરેલા કડાયામાં ઉકાળે છે. ઉકાળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીરને માંસ અને રુધિર વડે છાંટે છે. ત્યાર બાદ તે ચુલની પિતા શ્રમણોપાસક ઉજજવલ -કેવળ દુઃખરુપ વેદના યાવતું સહન કરે છે. ત્યાર પછી તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલ યાવત જુએ છે, જોઈને તેણે બીજી વાર પણ ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું–અપ્રાર્થિતની (મરણની) પ્રાર્થના કરનાર હે ચુલની પિતા શ્રમણોપાસક ! યાવત્ વ્રત વગેરેને તું નહિ ભાંગે તે હું આજે તારા મધ્યમ-વચલા પુત્રને તારા પિતાના ઘરથી લઈ જઈશ. લઈને તારા સમક્ષ તેને ઘાત કરીશ-ઈત્યાદિ જેમ જ્યેષ્ઠ પુત્ર સંબધે કહ્યું હતું તેમ કહે છે અને તે પ્રમાણે કરે છે. એ પ્રમાણે ત્રીજા નાના પુત્રને પણ કરે છે. યાવત્ (ચુલની પિતા) દુઃખરુપવેદના સહન કરે છે.
છે. ત્યાર બાદ તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જેઈને તેણે ચોથી વાર પણ ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું-અપ્રાર્થિત (મરણ)ની પ્રાર્થના કરનાર હે ચુલની પિતા શ્રમણોપાસક ! જે
**
I પિતા
| ચુલનીઅધ્યયન LEO LL
***