________________
ઉપાસક- BI દશાંગ સાનુવાદ છે ૮૮ |k
કષાદિ વડે શુદ્ધ છે. “આશુત્તરે જેનાથી બીજું કોઈ પ્રધાન નથી એવું છે, “કેવલિએ અદ્વિતીય છે. “સંશુધે? શુદ્ધ-નિર્દોષ છે, “પરિપુ સદ્દગુણોથી પરિપૂર્ણ છે, “નયાઉએ ન્યાયયુક્ત છે, “સલ્લગgણે માયાદિ શલ્યને કર્તનનાશ કરનાર છે. ‘સિદ્ધિમગ્ગ’ સિદ્ધિનો-હિતપ્રાપ્તિનો માર્ગ છે, “મુત્તિમગે મુક્તિના-અહિતના ત્યાગના માર્ગરૂપ છે. ‘નિવ્વાણુમગ્ગ” નિર્વાણ-સિદ્ધક્ષેત્રની પ્રાપ્તિનો માર્ગ છે, “પરિનિવામગ્ગ’ કર્મને અભાવ થવાથી ઉત્પન્ન થયેલા સુખને માર્ગ છે, “સર્વદુખપહોમગે’ સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. હવે આ પ્રવચનનું સ્વરૂપ ફળ દ્વારા બતાવે છે–આ પ્રવચનને વિશે રહેલા જીવો કૃતાર્થપણે સિદ્ધ થાય છે, કેવલિપણા વડે બોધ પામે છે, કર્મવડે મુક્ત થાય છે, અને નિર્વાણ પામે છે, “એગરચા પુણ એગે ભયં તારા કાર્યો :-એક-અદ્રિતીય અર્થ્ય-પૂજવા ગ્ય અથવા એકાર્ચાસંયમ અનુષ્ઠાનને વિશે એક-અસદશ-અનુપમ અર્ચા-શરીર જેમનું છે એવા કેટલાએક છે જેઓ સિદ્ધ થતા નથી, પણ
###
##
#
૧ “વિધિપ્રતિષેધો કપ ઈતિ” અહિંસા, સંયમ અને તપ વગેરેનું વિધાન અને હિંસાદિને નિષેધ તે કષ. ‘તસંભવપાલનાચેટોક્તિછેદ ઈતિ', વિધિ અને પ્રતિષેધની ઉત્પતિ અને તેના પાલન કરવાથી ચેષ્ટાનું પ્રતિપાદન તે છેદ “ઉભયનિબન્ધનભાવવાદસ્તાપ રતિ વિધિ અને પ્રતિષેધનું પરિણામી કારણ છવાદિ ભાવની પ્રરૂપણા કરવી તે તાપ, એટલે સ્યાદવાદ વડે જીવાદિ ભાવોનું પ્રતિપાદન કરવું. જેમ સુવર્ણની કથ, છેદ અને તાપ વડે પરીક્ષા કરાય છે. તેમ ધર્મની ઉકત સ્વરુપ કયાદિ વડે પરીક્ષા કરાય છે. જે ધર્મ કષાદિ વડે નિર્દોષ છે તે શુદ્ધ ધર્મ કહી શકાય છે. જુઓ ધર્મબિન્દુ.
##
#