________________
તેઓ નિગ્રખ્યપ્રવચન-જિનશાસનના ભક્તા૨ :-સેવા કરનારા, અથવા ભદન્ત-કયાધુ યુક્ત, ભટ્ટારક -પૂજ્ય, અથવા ભયત્રતાર:–ભયથી રક્ષણ કરનારા પૂર્વ કર્મ બાકી હોવાથી મહાદ્ધિવાળા, મહાતિવાળા, મહાયશવાળા, મહાબલવાળા, મહાસુખવાળા, દૂર રહેલા અને લાંબા કાળની સ્થિતિવાળા કઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે દે મહાઋદ્ધિવાળા, યાવતુ લાંબા કાળની સ્થિતિવાળા, હાર વડે સુશોભિત છાતીવાળા, કડા અને ત્રુટિત–બાહુરક્ષક વડે અક્કડ ભુજાવાળા, અગર-બાજુ મkh, કુંડલ ને જેણે ગંડસ્થલને સ્પર્શ કર્યો છે એવા કર્ણપીડ-કાનના આભૂષણને ધારણ કરનારા, વિચિત્ર હાથના આભરણુવાળા, વિચિત્ર માલાયુક્ત મુકુટ જેઓને છે એવા, કતયાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર જેણે પહેરેલાં છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનારા, ભાસુર-દેદીપ્યમાન બેન્દ્રિ-શરીર જેઓનું છે એવા, લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા, દિવ્ય વણ વડે, દિવ્ય ગધ વડે, દિવ્ય સ્પર્શ વડે, દિવ્ય સંધયણ વડે, દિવ્ય સંસ્થાન વડે, દિવ્ય શક્તિ વડે, દિવ્ય ઘતિ વડે, દિવ્ય પ્રભા વડે, દિવ્ય છાયા વડે, દિવ્ય-અર્ચપ્રકાશની જવાલા વડે, દિવ્ય તેજ વડે અને દિવ્ય વેશ્યા વડે દસ દિશાઓને ઉદ્દદ્યોતિત કરતા, પ્રકાશિત કરતા, કલ્યાણકારકગતિવાળા, કયાણકારક સ્થિતિવાળા, “આગમેસિભઠ્ઠા ભવિષ્ય કાળે થવાનું છે. ભદ્ર-કલ્યાણ જેઓનું એવા, પ્રસન્નતા કરનારા, દર્શનીય, અભિરુપ-મનહર પ્રતિરુપ-–વિશિષ્ટ રુપવાળા એવા દે દેવપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જે અહીં ધર્મનું ફળ છે. તે કહે છે. એ પ્રમાણે ચાર સ્થાનકે જીવો નરકિરણે કર્મ કરે છે અને નરયિક પણું કર્મ કરીને નચિકેમાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે--મહારંભ વડે, મહાપરિગ્રહ વડે, પંચેન્દ્રિયની હિંસા વડે, અને માંસાહાર વડે એ પ્રમાણે એ પાઠ વડે તિય“ચોમાં માયા વડે, અસત્ય વડે, ઉત્કંચન વડે, અને વચન વડે. તેમાં માયા
* ૨ કામદેવ *અધ્યયન #ી છે ૮૯ છે