________________
*----------******
હવે ધ કથાનું સ્વરૂપ બતાવે છે—અસ્થિ લાએ, અસ્થિ અલાએ' લેાક છે, અલાક છે. એ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મેાક્ષ, પુણ્ય, પાપ, આસવ, સવર, વેદના અને નિર્જરા છે. એ પદાર્થોનું અસ્તિત્વ ખતાવવા વડે શૂન્ય વાદી, વિજ્ઞાનવાદી, નિરાત્મવાદી, અદ્વૈતવાદી, એકાન્ત ક્ષણુિકવાદી, નિત્યવાદી અને નાસ્તિકાદિ કુદનાના નિષેધ કરવાથી પરિણામી વસ્તુનુ* પ્રતિપાદન દ્વારા સર્વાં આ લોક અને પરલોકની ક્રિયાઓનું નિર્દોષપણું બતાવ્યું. તથા અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, નરક, નારકા, તિય ચા, તિય ચશ્રી, માતા, પિતા, ઋષિઓ, દેવા, દેવલેાકેા, સિદ્ધિ, સિદ્ધો, પરિનિર્વાણુ અને પરિનિર્વાંત—નિર્વાણને પ્રાપ્ત થયેલા જીવા છે. સિદ્ધિ—કૃતાર્થતા અને પરિનિર્વાણુ—સં કર્મ વડે કરાયેલા વિકારના અભાવથી અતિશય સ્વસ્થતા, એ પ્રમાણે સિદ્ધ અને પરિનિવૃત્ત—નિર્વાણુને પ્રાપ્ત થયેલાના ભેદ જાણવા. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ-રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (ખાટું આળ મૂકવુ), વૈશુન્ય, અરતિતિ, પરપરિવાદ-નિંદા, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્ય છે. પ્રાણાતિપાતવિરમણ, યાવતુ કાવિવેક-ક્રોધના ત્યાગ યાવત્ મિથ્યાદર્શનશલ્યવિવેક છે. અધિક કહેવાથી શું? પરન્તુ સર્વાં અસ્તિભાવને અસ્તિરૂપે કહે છે અને સર્વ નાસ્તિભાવને નાસ્તિરૂપે કહે છે. દાનાદિ સારા કર્મો શુભફળવાળાં અને દુષ્ટ કર્મો અશુભ ફળવાળાં થાય છે. આત્મા શુભાશુભ કર્માંના બંધ કરે છે, પરન્તુ સાંખ્યમતની પેઠે નથી બધાતા એમ નથી. જીવા ઉત્પન્ન થાય છે એટલે જન્મે છે. કલ્યાણ અને પાપ-શુભાશુભ કમ ફળવાળાં છે. એ પ્રમાણે ધના ઉપદેશ કરે છે. એટલે જ્ઞેય જાણવા યાગ્ય અને શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વને વિશે જાણવા અને શ્રદ્ધા કરવા રૂપ ધ કહે છે. તથા હ્યુમેવ નિન્ગ્રન્થે પાવયો સર્ચ', આ પ્રત્યક્ષ નિર્થ પ્રવચન સત્ય છે, કારણ કે સુવર્ણની પેઠે
XXXXXXXXXXXXXXX
XXXXXXXX
૨કામદા
અધ્યયન
॥ ૮૭ ॥