________________
ઉપાશકદશાંગ સાનુવાદ
૮૪
ન કરીને ત્યાંથી પાછા આવીને પિષધ પારો શ્રેયરુપ છેએમ વિચારે છે, વિચારીને શુદ્ધ અને પ્રવેશ રેગ્ય-બહાર
જવા યોગ્ય વસ્ત્રો પહેરે છે, યાવત્ અલ્પ અને મહામૂલ્ય અલંકાર પહેરી મનુષ્યરૂપી વાગરાથી વીંટાયેલ પિતાના ઘરથી બહાર નીકળે છે, નીકળીને ચંપાનગરીના મધ્યભાગમાં જાય છે. જઈને જ્યાં પૂર્ણભદ્ર રીત્ય છે ત્યાં આવે છે, થાવત શંખની પેઠે પર્યું પાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને અને તે અત્યંત મોટી પરિષદને ધર્મકથા કહી, યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ
ઈઢી” ઈત્યાદિ. અહીં યાવત્ શબ્દ હોવાથી આ પ્રમાણે સમજવું-જુઈ, જસે, બલ, વીરિયં, પુસિક્કારપરક્કમેત્તિ. એટલે હે કામદેવ ! તે ઋદ્ધિ-આત્મિક શક્તિ, ઘુતિ-તેજ, યશ, બલ, વીર્ય અને પુરુષકારપરાક્રમ કરેલું છે.
નાઈ ભુજ કરણયાએ ન નિષેધર્થક છે “આઈ' નિપાત-અવ્યય વાક્યાલંકારમાં કે અવધારણ અર્થમાં વપરાય છે. *ભુજ ભૂયઃ-ફરીથી કરવામાં હું પ્રવૃત્તિ કરીશ નહિ એ તાત્પર્ય છે.
૭. “જહા સંપત્તિ જેમ શંખ શ્રાવક ભગવતીસૂત્રમાં કહ્યો છે તેમ આ કામદેવ શ્રાવક પણ કહે. તાત્પર્ય આ છે-બીજા શ્રાવકે સચિત્ત દ્રવ્યને ત્યાગ કરવો વગેરે પાંચ પ્રકારના અભિગમને સમવસરણમાં પ્રવેશ કરતાં કરે
૧. સચિત્ત આહાર વગેરેને ત્યાગ કરવો, ૨ અચિત વસ્ત્રાલંકારાદિને ત્યાગ ન કર, અર્થાત્ વસ્ત્રાલંકારાદિ પહેરવાં, ૩ મનની એકાગ્રતા, ૪ એક વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું, અને ૫ જીનેશ્વરનું દર્શન થતાં અંજલી કરવી–હાથ જેડી પ્રણામ કર.